Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 33°C

gujaratinews

677 stories

ક્લાઈમેટ ચેન્જ સંમેલન COP-28માં ભાગ લેવા PM મોદી પહોંચ્યા દુબઈ, શ્રેષ્ઠ ગ્રહ બનાવવાનું કર્યું આહ્વાન

વડાપ્રધાન મોદી ગુરુવારે મોડી રાતે યુએઈનીની રાજધાની દુબઈ પહોંચી ગયા હતા. ભારતીય સમુદાયે અહીં તેમનું સ્વાગત કર્યું. તેઓ ક્લાઈમેટ ચેન્જ માટેના સંમેલન COP-28માં ભાગ લેવા માટે અહીં પહોંચ્યા હતા. https://twitter.com/narendramodi/status/1730291448245854312 અરિંદમ બાગચીએ આપી માહિતી વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું…

· 1 min read

ખેડા શંકાસ્પદ મૃત્યુ કેસ : આયુર્વેદિક સિરપ કે બીજું કાંઈ ? પ યુવાનોના મોત મામલે પોલીસે કર્યા ખુલાસા

ખેડા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરીખેડા જિલ્લામાં બિલોદરા અને બગડુ ગામના પ યુવાનોના મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે, આ ઘટના બાદ પોલીસ વિભાગ સહિત આરોગ્ય વિભાગ પણ દોડતું થયું હતું. આ બાબતે ડીજીપીએ નિવેદન…

· 2 min read

યુગાન્ડા T20 વર્લ્ડ કપ 2024 માટે થયું ક્વાલિફાઈ, ઝિમ્બાબ્વેનું પત્તું કપાયું

યુગાન્ડાની ટીમે ICC Men's T20 World Cup આફ્રિકા રિઝન ક્વાલિફાયરમાં રવાન્ડાને 9 વિકેટથી હરાવી T20 World Cup 2024 માટે ક્વાલિફાઈ કરી લીધું છે. આવતા વર્ષે T20 World Cup 2024 જૂનમાં વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકાની યજમાનીમાં રમાશે. નામિબિયાએ પહેલાથી જ ICC…

· 2 min read

IPL 2024 ઓક્શન માટે રજીસ્ટ્રેશનનો આજે છેલ્લો દિવસ, 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાશે હરાજી

IPL 2024ના ઓક્શનનું આયોજન 19 ડિસેમ્બરના રોજ દુબઈમાં થવાનું છે. આ ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવવાનું આજે અંતિમ દિવસ છે. BCCIએ IPL ઓક્શન માટે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 30 નવેમ્બર નક્કી કરી છે. છેલ્લી તારીખ પછી ખેલાડીઓ ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે…

· 2 min read

RSS ના સર્વેસર્વા મોહન ભાગવત પણ આ મહાત્માના પગમાં પડી ગયા, જાણો શું હતી વાત વીડિયોમાં

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે પ્રેમાનંદ મહારાજ સાથે મુલાકાત કરી આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન બંને વચ્ચે વાતચીત પણ થઈ હતી. વાતચીત દરમિયાન મોહન ભાગવતે પ્રેમાનંદ મહારાજને કહ્યું કે, હું માત્ર તમને જોવા માંગતો હતો, વીડિયોમાં તમને સાંભળ્યા પછી…

· 4 min read

બ્રેઈનડેડ દર્દીના અંગદાનથી 6 દર્દીઓને જીવતદાન મળ્યું

ગયા રવિવારે બનેલી આ ઘટનામાં મદદરૃપરૃપ થવા માટે પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રે બે ગ્રીન કોરીડોર બનાવ્યા હતા. એક કોરીડોર બ્રેઇન ડેડ દરદીનું હૃદય સાંગલીથી કોલ્હાપુર એરપોર્ટ તરફ જવા માટે તૈયાર કરાયો હતો.આ કોરીડોર પર ફક્ત ૩૪ મિનિટનો સમય થયો હતો.ખરેખર…

· 2 min read

રણદીપ હુડ્ડાએ જે રીતિ-રીવાજથી લગ્ન કર્યા તે મૈતેઈ સમુદાયની સંસ્કૃતિ શું છે? જાણો તેનો ઈતિહાસ

બોલીવુડના દમદાર અભિનેતાઓની વાત કરવામાં આવે તો તેમાં રણદીપ હુડ્ડાનું નામ પણ સામેલ છે. વર્તમાન સમયમાં અભિનેતા રણદીપ હુડ્ડાનું નામ હાલમાં તેમના લગ્નને લઈને ચર્ચામાં છે. રણદીપે તેની ગર્લફ્રેન્ડ લીન લેશરામ સાથે મણિપુરની પ્રખ્યાત મૈતાઈ લગ્ન વિધિથી લગ્ન કાર્ય છે.…

· 3 min read

ગુજરાતમાં બર્થ સર્ટિફિકેટમાં જાતિ પરિવર્તનનો પહેલો કિસ્સો; 25 વર્ષીય સ્ત્રીનું પુરુષ જાતિનું બર્થ સટિફિકેટ નીકળ્યું

મહેસાણા પાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર જાતિ પરિવર્તન માટેનાં સર્ટીફીકેટ (જન્મ પ્રમાણપત્ર)અરજી મળતા તંત્ર મૂંઝવણમાં મુકાયું હતું. જ્યારે વડી કચેરીનાં માર્ગદર્શન બાદ 10 મહિનાની લાંબી લડત બાદ યુવતીને પાલિકા ધ્વારા પ્રમાણપત્ર લિંગ પરિવર્તનનું આપવામાં આવશે તેવું હાલમાં જાણવા મળી રહ્યું છે. મહેસાણા…

· 2 min read

વધુ 97 તેજસ એરક્રાફ્ટ ખરીદવાની ડીલને લીલી ઝંડી, 156 પ્રચંડ હેલિકોપ્ટરને પણ મંજૂરી

ભારતના સૈન્ય તાકાતમાં વધારો કરવા માટે સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભારતમાં સૈન્ય અને સંરક્ષણ ઉત્પાદનને મોટા પ્રોત્સાહનરૂપે, DACની બેઠકે 97 તેજસ એરક્રાફ્ટ અને 156 પ્રચંડ એટેક હેલિકોપ્ટરને ખરીદવાની મંજૂરી આપી છે. બંને એરક્રાફ્ટ સ્વદેશી રીતે વિકસિત…

· 3 min read

‘આદિવાસી, તુજે જાન સે માર દૂંગા’ કહીને સુરતના કોસંબામાં બે હિંદુ યુવકો પર હુમલો, તલવાર લઈને તૂટી પડ્યા હનીફ-મહંમદ: FIR દાખલ થયા બાદ ધરપકડ

સુરતના કોસંબામાં આદિવાસી યુવકો પર જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે. હુમલાખોરો પીડિતના ગામમાં જ રહેતા મુસ્લિમ સમાજના યુવકો છે. પ્રસંગમાં મહેમાન માટે ઠંડુ-પીણું લેવા ગયેલા પીડિત યુવકને પહેલા જાતિસૂચક શબ્દો કહીને અપમાનિત કરવામાં આવ્યો, તેણે પ્રતિકાર કરતાં હનીફ…

· 4 min read