કોલેસ્ટ્રોલ ચાલ્યો જશે, હાર્ટ હેલ્ધી બનશે, બસ આજથી જ ડાયટમાં સામેલ કરો લસણ, જાણો ફાયદા
જો તમારું કોલેસ્ટ્રોલ લેવલ વધારે રહે છે તો તમારે તમારા આહારમાં લસણનો સમાવેશ કરવો જ જોઈએ. જો કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રિત ન રાખવામાં આવે તો તમારા હૃદયને નુકસાન થઈ શકે છે. 1mg વેબસાઈટ અનુસાર, લસ?...