”ઈઝરાયેલ દ્વિ-રાષ્ટ્ર-સિદ્ધાંત, સ્વીકારવા તૈયાર નથી, મારો દેશ હજી ઓક્ટો. 7 નો હુમલો ભુલ્યો નથી” : ઈસાક હર્ઝોગ
ઈઝરાયલના નેતા ઈસાક હર્ઝોગે પ્રમુખ નેતન્યાહુ વતી બોલતા સાફ શબ્દોમાં કહી દીધું હતું કે ઈઝરાયલ દ્વિ-રાષ્ટ્ર-સિદ્ધાંત સ્વીકારવા તૈયાર નથી. અમેરિકાના રાષ્ટ્રીય સલામતી સલાહકાર જેક સુલીવાનની ?...
‘યુક્રેનની હાલત ગાઝા જેવી નથી…નિર્દોષોના જીવ લેવાયા’ ગાઝામાં વિનાશ અંગે રાષ્ટ્રપતિ પુતિનનો કટાક્ષ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરૂવારે ગાઝા પટ્ટીની સ્થિતિને મોટા પાયે તબાહી ગણાવી છે. તેમણે કહ્યું કે, તેની તુલના યુક્રેન સંઘર્ષ સાથે ન કરી શકાય. પુતિને મોસ્કોમાં એક પ્રેસ કોન્ફરન્?...
અમને હંમેશા ભારત તરફથી સમર્થન મળતુ રહ્યુ છે, પેલેસ્ટાઈને ભારતનો આભાર માન્યો
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુધ્ધ વિરામ માટે યુએનમાં ફરી જંગી બહુમતીથી પ્રસ્તાવ પસાર કરાયો છે. જેમાં ભારતે પણ યુધ્ધ વિરામના પ્રસ્તાવના સમર્થનમાં વોટિંગ કર્યુ છે. એ પછી પેલેસ્ટાઈન દ્વારા ભારતન?...
યુધ્ધ વિરામ ઈચ્છતા હોય તો હમાસના કાર્યાલય પર કોલ કરો, યુએનમાં ઈઝરાયેલી રાજદૂતે દેખાડ્યુ પોસ્ટર
યુએનની મહાસભામાં મંગળવારે ગાઝામાં યુધ્ધ વિરામની માંગ કરતો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો અને 153 દેશોએ તેનુ સમર્થન કર્યુ હતુ. જેમાં ભારતનો પણ સમાવેશ થતો હતો. જોકે આ પ્રસ્તાવ પરની ચર્ચા દરમિ?...
લાલ દરિયામાં વાગ્યા યુદ્ધના ભણકારા, ઈઝરાયેલના જહાજ પર હૂતી વિદ્રોહીનો મિસાઈલથી હુમલો
યમનના કિનારે લાલ સમુદ્રમાં એક જહાજ પર હુમલો કરવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે આ હુમલો ઇઝરાયેલના જહાજ પર થયો હતો. પ્રાઇવેટ ઇન્ટેલિજન્સ કંપનીઓએ મંગળવારે આ માહિતી આપી હતી. જહાજ પર આ હુમલો એવા સ...
ઈઝરાયલી સૈન્યના હુમલામાં ગાઝામાં 24 કલાકમાં 300નાં મોત, UNમાં યુદ્ધવિરામનો પ્રસ્તાવ USએ વીટો કર્યો
ગાઝામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા બે મહિનાથી વધુ સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. અહેવાલ અનુસાર છેલ્લા 24 કલાકમાં ગાઝામાં ઈઝરાયેલ સેનાના હુમલામાં 300 પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થયા છે. દરમિયા?...
ગાઝાના આતંકવાદીઓ પાસે હજુ પણ 138 બંધકો, ઈઝરાયેલે જાહેર કર્યા નવા આંકડા
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ફરી એકવાર સંઘર્ષ શરૂ થયો છે. તે દરમિયાન ઈઝરાયેલના અધિકારીઓનું કહેવું છે કે ગાઝાના આતંકવાદીઓએ હજુ પણ 138 લોકોને બંધક બનાવ્યા છે. અગાઉ, ઇઝરાયલી અધિકારીઓએ કહ્યું હતું કે 137 ?...
હમાસે યુદ્ધ વિરામને જગ્યાએ યુદ્ધ પસંદ કર્યું’, IDF પ્રવક્તાએ કહ્યું- હમાસને ખતમ કરવા તમામ તાકાત લગાવી દઈશું
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનો યુદ્ધ વિરામ સમાપ્ત થયા બાદ ફરી એક વખત યુદ્ધ શરૂ થઈ ગયુ છે. આ વચ્ચે IDFના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગરીએ જણાવ્યું કે, અમે આતંકવાદીઓ વિરુદ્ધ પોતાની સંપૂર્ણ તાકાત લગાવ...
અમેરિકા પાસે પૈસા ખતમ, યુદ્ધમાં યુક્રેનને મદદ કરવાનો કર્યો ઇનકાર, જણાવ્યું કારણ
રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે વ્હાઇટ હાઉસના બજેટ ડાયરેક્ટર શલંદા યંગે સોમવારે રિપબ્લિકન હાઉસના સ્પીકર માઇક જોહ્ન્સન અને અન્ય કોંગ્રેશનલ નેતાઓને એક પત્રમાં ચેતવણી આપી હતી. આમાં તેણે કહ્...
23 લાખ લોકો મહામુશ્કેલીમાં! હવે ઈઝરાયલે સાઉથ ગાઝા ખાલી કરવાનું આપ્યું ફરમાન
ત્રણ દિવસના ભારે બોમ્બમારા બાદ હવે ઈઝરાયેલી સેના સાઉથ ગાઝામાં પ્રવેશ કરી રહી છે. ઈઝરાયેલી સેનાએ તેની પુષ્ટિ કરતા કહ્યું કે, તેમની સેનાએ ખાન યુનિસના ઉત્તરમાં એક ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યું છ?...