નેતન્યાહૂ પર આવી નવી મુસીબત, ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ભ્રષ્ટાચાર કેસમાં ફરી સુનાવણી શરૂ
ઈઝરાયેલ-હમાસ વચ્ચેના યુદ્ધને 2 મહિના થવા આવ્યા છે, હમાસે શરૂ કરેલા હુમલા બાદ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (Benjamin Netanyahu)ના આદેશ બાદ ઈઝરાયેલી સેના હમાસ હુમલાખોરો પર હાવી બની ગઈ છે, તો બીજીતરફ યુદ્?...
હમાસના સફાયા બાદ ગાઝા પર કોણ કરશે શાસન? ઈઝરાયલ-અમેરિકાએ બનાવી દીધો મોટો પ્લાન
ગાઝા પટ્ટીમાંઈઝરાયલે હુમલા વધારી દીધા છે અને હવે હવાઈ હુમલાની (Israel Air Strike) સાથે તેણે ગ્રાઉન્ડ ઓપરેશન પણ શરૂ કર્યું છે. આ હુમલામાં હમાસના અત્યાર સુધી 100થી વધુ કમાંડર ઠાર મરાયા છે. આટલું જ નહીં 7 ઓક્?...
ગાઝામાં લોકોની સુરક્ષાની જવાબદારી ઈઝરાયેલ અને UNની, હમાસે હાથ અધ્ધર કરી દીધા
હમાસે એવુ નિવેદન આપ્યુ છે કે જેના કારણે દુનિયાની ચીંતા વધી શકે છે. હમાસે સ્પષ્ટપણે કહી દીધુ છે કે, ગાઝામાં આમ લોકોની સુરક્ષાની જવાબદારી ઈઝરાયેલ અને યુએનની છે. આડકતરી રીતે કહેવામાં આવે તો હમા?...
હમાસને કેટલા દેશે જાહેર કર્યું છે આતંકી સંગઠન, ભારતની યાદીમાં સામે કરવા આ પ્રક્રિયા
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ પર પૂરી દુનિયા સાથે બહારની પણ નજર છે. 7 ઓકટોબરે હમાસ દ્વારા ઇઝરાયેલ પર કરવામાં આવેલા હુમલાનો વિરોધ ભારતે પણ કર્યો હતો. પણ આ હુમલા બાદ ભારતે તેને આતંકી સંગઠન જાહેર ?...
રાહત છાવણીમાં જન્મેલા હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયેહની નેટવર્થ છે 16000 કરોડ
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના જંગમાં રાતોરાત લાઈમ લાઈટમાં આવી ગયેલા હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયેહની ઘણી બાબતો હવે સામે આવી રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે, ઈસ્માઈલ હાનિયેહ અબજોપતિ છે. તેની નેટવર્થ...
ઈઝરાયેલી PM નેતન્યાહૂએ હમાસને ‘લોહી પીનારા રાક્ષસો’ ગણાવ્યા
ઈઝરાયેના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગઈ કાલે હમાસ સાથે યુદ્ધ શરૂ થયા બાદ દેશની દેશની કટોકટી સરકારી કેબિનેટની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કરી હતી. કેબિનેટે દક્ષિણી ઈઝરાયેલ પર આતંકવાદીઓના હ?...
USમાં બની હેટક્રાઈમની ઘટના, પેલેસ્ટિની મૂળના 6 વર્ષીય બાળકની ક્રૂરતાપૂર્વક હત્યા
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર આખી દુનિયાના અન્ય દેશોમાં પણ જોવા મળી રહી છે. અમેરિકાના શિકાગોમાં એક એવો જ કેસ સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિએ છ વર્ષના બાળક પર ચપ્પાં વડે હુમલો...
દુશ્મનના દાંત ખાટા કરવા ઈઝરાયેલ હવે ગાઝા પર દરિયામાંથી કરશે હુમલો
અમેરિકાએ, ગાઝા સાથે યુદ્ધે ચડેલા ઇઝરાયલને, વિશ્વના સૌથી વિશાળ અને આધુનિક યુદ્ધ જહાજ આપવાનુ નક્કી કર્યું છે. આ યુદ્ધ જહાજમાં સૌથી મોંઘી અને હાઇટેક હથિયારોનો સમાવેશ કરાયેલો છે. જેથી જરૂર પડ્ય?...
ઈઝરાયલથી ભારતીયોની વતન વાપસી માટે કેન્દ્ર સરકાર ચલાવશે ‘ઓપરેશન અજય’, જયશંકરનું એલાન
ઈઝરાયલ અને ગાઝા પટ્ટીમાંસંચાલિત હમાસ સંગઠન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ભારત તેના નાગરિકોની સુરક્ષિત વતન વાપસી માટે અભિયાન ચલાવવા જઈ રહ્યું છે. આ અભિયાનનું નામ ઓપરેશન અજય રાખવામાં આવ્ય?...
હમાસના આતંકીઓએ 40 નવજાત બાળકોને પણ મોતને ઘાટ ઉતાર્યા, કેટલાકના ગળા કાપ્યા
સ્વતંત્રતાના જંગના નામે હમાસના આતંકીઓએ ઈઝરાયેલમાં આચરેલી ક્રુરતાની દિલ દહેલાવનારી હકીકતો હવે દુનિયા સમક્ષ આવી રહી છે. ઈઝરાયેલના સુરક્ષા દળના જવાનો દ્વારા આતંકીઓના હુમલા બાદ શું સ્થિતિ ?...