Northeast Investors Summitમાં અદાણીની મોટી જાહેરાત, નોર્થઇસ્ટમાં 50,000 કરોડનું કરશે રોકાણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી દિલ્હીમાં રાઇઝિંગ નોર્થઈસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. દેશના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા...