પ્રથમ વખત ISRO ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે, જાણો શું છે સોફ્ટ લેન્ડિંગ અને હાર્ડ લેન્ડિંગ
ઈસરોનું ચંદ્રયાન-3 રેકોર્ડ બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. તે ચંદ્રની નજીક પહોંચી ગયું છે. અહીંથી હવે તે 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરશે. ચંદ્રયાનના પ્રથમ અને બીજા મિશનના પ?...