કેનેડા સાથેના વિવાદ વચ્ચે ભારત અને અમેરિકાના વિદેશમંત્રીઓ વચ્ચે યોજાઈ બેઠક, જાણો શું થઈ ચર્ચા
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર ની હત્યા પર ભારત-કેનેડા વચ્ચે વકરેલા વિવાદ દરમિયાન વિદેશમંત્રી એસ જયશંકરે અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકન સાથે મુલાકાત કરી છે. બંને નેતાઓએ વોશિ?...