પ્રયાગરાજ મહાકુંભમેળામાં સહજ ધ્યાન યોગ સાથે સાધુ સંતોની થઈ સેવા
ગિરનાર સાધના આશ્રમ દ્વારા શૈલજાદેવીજીનાં સાનિધ્ય સાથે પ્રયાગરાજ મહાકુંભમેળામાં સહજ ધ્યાન યોગ સાથે સાધુ સંતોની સેવા થઈ છે. જૂનાગઢ ગિરનાર સાધના આશ્રમનાં સ્થાપક પુનિતાચારીજી મહારાજનાં સ્...