પહલગામમાં વાદળ ફાટતાં અચાનક પૂર, ડોડામાં સ્કૂલના બાળકોનો બચાવ; હરિદ્વારમાં વરસાદથી જનજીવન ખોરવાયું
દેશના અનેક ભાગોમાં ભારે વરસાદનો દોર યથાવત છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં સતત વરસાદને કારણે સામાન્ય જનજીવન પર મોટી અસર પડી રહી છે. બુધવારે સાંજે જમ્મુ-કાશ્મીર...