ખેડૂત આંદોલનની અસર શરુ, દિલ્હી-NCRમાં ટ્રાફિક જામ, રસ્તા પર લાગી વાહનોની લાંબી કતાર
ટેકાના ભાવ માટે કાયદો ઘડવો તેમજ ખેડૂતોના દેવા માફ કરવા સહિતની 10થી વધુ માગણીઓ સાથે ખેડૂતો દ્વારા દિલ્હીમાં ફરી આંદોલન શરૂ થવા જઇ રહ્યું છે. પંજાબ, હરિયાણા અને અન્ય રાજ્યોના ખેડૂતો દિલ્હી તરફ ?...
‘માન સરકાર’ સાથે તણાવ વચ્ચે પંજાબના રાજ્યપાલે આપ્યુ રાજીનામુ
પંજાબની ભગવંત માન સરકાર સાથે તણાવ વચ્ચે પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે રાજીનામુ આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલી આપ્યું છે. પત્રમાં તેમણે કહ્...
લોકસભામાં ઘૂસણખોરોનો સ્મોક એટેક,સંસદની અંદર અને બહાર પ્રતિકાત્મક દેખાવોનું ૬ લોકોનું કાવતરું, પાંચની ધરપકડ
રાજધાની નવી દિલ્હીમાં ૨૨ વર્ષ પહેલાં ૧૩ ડિસેમ્બરના દિવસે પાંચ આતંકીઓએ સંસદ પર હુમલો કર્યો હતો, જેમાં દિલ્હી પોલીસના પાંચ જવાન સહિત ૯ લોકોનાં મોત થયા હતા. આ ઘટનાને બે દાયકા વીતી જવા છતાં બુધવ?...
3 દિવસ, 3 રાજ્ય અને 12 તદ્દન નવા ચેહરા..ભાજપની આ રણનીતિ પાછળ શું છે મોટી યોજના ?
ભારતીય જનતા પાર્ટીએ ત્રણ દિવસમાં ત્રણ રાજ્યોમાં તદ્દન નવા ચેહરા ઉભા કર્યા છે જેણે નિર્ણયે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપે રમણ સિંહ, વસુંધરા રાજે અ...
iPhone 16 લોન્ચ પહેલા ચીનને ઝટકો, ભારતને ફાયદો
Apple દરેક મોરચે ભારતને ચીનના વિકલ્પ તરીકે સ્થાન આપી રહ્યું છે. ચીન અને અમેરિકા વચ્ચેનો વિવાદ એટલો વકર્યો છે કે Appleને ચીનથી હવે મોહભંગ થઈ ગયો છે. આ કારણે હવે Apple દરેક બાબતમાં ભારતને ચીન કરતા વધુ મહત?...
રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસમાં એક આરોપીની ધરપકડ
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યામાં પોલીસને મોટી સફળતા મળી છે. ગોગામેડી હત્યા કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીનું નામ રામવીર હોવાનું કહેવાય છે ?...
સુખદેવસિંહ ગોગામેડી હત્યાકાંડના વિરોધમાં બંધનું એલાન, આરોપીઓની થઈ ઓળખ
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી હાલમાં પૂરી થઈ અને હવે મુખ્યમંત્રી કોણ બનશે તેના પર માથાપચ્ચી ચાલુ છે ત્યાં તો આ બધા વચ્ચે જયપુરમાં મંગળવારે એક મોટો હત્યાકાંડ થયો. બે હુમલાખોરોએ રાષ્ટ્રીય રાજ?...
એક હથિયારથી છોડવામાં આવશે 10 પ્રકારના શેલ, હરિયાણામાં બનશે દુનિયાનું આ સૌથી ખતરનાક હથિયાર
સ્વીડિશ કંપની SAABએ ભારતમાં સંરક્ષણ ક્ષેત્રમાં પ્રથમ 100 ટકા FDI મળ્યું છે. આ કંપની હરિયાણામાં પોતાની ફેક્ટરી સ્થાપે તેવી શક્યતા છે. જ્યાં દુનિયાનું સૌથી ખતરનાક એન્ટી ટેન્ક હથિયાર બનાવવામાં આવશે...
રાજધાની દિલ્હીમાં દિવાળીના તહેવાર પહેલા જ હવા બની ઝેરી, પ્રદૂષણનું સ્તર 286 પર પહોંચી ગયું
દેશની રાજધાનીમાં હવાની ગુણવત્તાનું સ્તર દિવસેને દિવસે સતત ખરાબ થઈ રહ્યું છે. પ્રદૂષણ સામે લડવાની તૈયારીઓને લગતા તમામ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ચારે બ...
નૂહ હિંસા મામલે પોલીસની મોટી કાર્યવાહી, હરિયાણામાં કોંગ્રેસ ધારાસભ્ય મમ્મન ખાનની કરાઈ ધરપકડ
હરિયાણાના નૂહમાં થયેલી હિંસા મામલે ફિરોઝપુર ઝિરકાના કોંગ્રેસના ધારાસભ્ય મમ્મન ખાનની ધરપકડ કરવામાં આવી છે. 31 જુલાઈના રોજ નૂહમાં ફાટી નીકળેલી કોમી હિંસા મામલે નોંધાયેલી એફઆઈઆરમાંથી એકમાં ?...