પાસપોર્ટ બનાવવા હવે વારંવાર પાસપોર્ટ ઓફિસના નહીં ખાવા પડે ધક્કા, જાણો માહિતી
તમારે હવે પાસપોર્ટ બનાવવા માટે લાંબો સમય રાહ જોવી પડે છે. પાસપોર્ટ ઓફિસમાં અનેક વખત જવા છતાં પાસપોર્ટ સરળતાથી મળતો નથી. જો કે, ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં હવે પાસપોર્ટ બનાવવાનું સરળ બન?...
હાથરસ નાસભાગ મામલે SIT રિપોર્ટ બાદ મોટી કાર્યવાહી, SDM અને સીઓ સહિત 6 અધિકારી સસ્પેન્ડ
હાથરસ નાસભાગ મામલે SITએ ગત શુક્રવારે તપાસ રિપોર્ટ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોંપ્યો હતો. આ રિપોર્ટમાં 100 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. હવે આ રિપોર્ટના આધારે કાર્યવાહી કરાશે. જો એ પહેલા...
હાથરસ કાંડ બાદ પહેલીવાર સામે આવ્યા ‘ભોલે બાબા’, કહ્યું – ‘દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી, ભગવાન…’
ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગ દરમિયાન થયેલી નાસભાગમાં 121 લોકોના મૃત્યુ નીપજ્યા હતા. આ સત્સંગ સૂરજપાલ ઉર્ફે 'ભોલે બાબા'નો હતો. આ દુર્ઘટના બાદ પહેલીવાર સૂરજપાલે મીડિયા સામે આવીને નિવેદન આપ્?...
હાથરસ ઘટનાસ્થળની મુલાકાત બાદ CM યોગીએ આપ્યું નિવેદન ‘અકસ્માત છે કે કાવતરું તપાસ થશે’
હાથરસ અકસ્માત પર CM યોગીએ કહ્યું કે આ પ્રકારની ઘટના માત્ર અકસ્માત નથી. જો અકસ્માત થાય તો તેની પાછળ જવાબદાર કોણ? જો તે અકસ્માત નથી તો કોનું કાવતરું છે તેની ન્યાયિક તપાસ થશે. હાઈકોર્ટના નિવૃત્ત જ?...
હાથરસ નાસભાગનો મામલો સુપ્રીમકોર્ટ-હાઈકોર્ટ પહોંચ્યો, અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માગ
હાથરસ નાસભાગમાં સુપ્રીમ કોર્ટ તથા અલાહાબાદ હાઈકોર્ટને દખલગીરી કરવા માગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં અરજી કરી દુર્ઘટના માટે જવાબદાર લોકો અને અધિકારીઓ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા?...
નાસભાગમાં ત્રણ બાળકો સહિત 30થી વધુ લોકોના નિધન: યુપીમાં ભોલે બાબા સત્સંગમાં મોટી દુર્ઘટના
ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં ભોલે બાબા સત્સંગમાં નાસભાગ મચી જવાને કારણે મોટો અકસ્માત થયો હતો. સત્સંગમાં ભાગ લેવા આવેલા 30થી વધુ લોકો નાસભાગમાં મૃત્યુ ...