આજે નાણામંત્રી કનુભાઇ દેસાઇ રજૂ કરશે ગુજરાતનું બજેટ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્ર પર મુકાશે ભાર
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19 ફેબ્રુઆરી, 2025ના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી શરૂ થયું છે. આજે, 20 ફેબ્રુઆરી, 2025ના રોજ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં રાજ્યનું વાર્ષિક બજેટ રજૂ ક?...