બાળકમાં શા માટે આવે છે વારંવાર હેડકી, તાત્કાલિક રાહત માટે વાંચો ઘરેલું ઉપાય
જ્યારે હેડકી આવે છે ત્યારે ઘણીવાર એવું કહેવામાં આવે છે કે કદાચ કોઈને યાદ આવી રહ્યું છે, પરંતુ જો આ સમસ્યા ચાલુ રહે તો તે મુશ્કેલીનું કારણ બની શકે છે. ઘણી વખત હેડકી બાળકોને ખૂબ પરેશાન કરે છે અને ...
શિયાળામાં હાર્ટ એટેકનું વધુ જોખમ, બચવા માટે અનુસરો ડોક્ટરની ટિપ્સ
શિયાળાની ઋતુમાં હાર્ટ એટેકના કેસમાં વધુ વધારો થાય છે. નિષ્ણાતોના મતે, ઠંડીમાં, નસો સંકોચાઈ જાય છે અને સખત થઈ જાય છે, જેના કારણે લોહીનો પ્રવાહ ધીમો પડી જાય છે અને બ્લડ પ્રેશર પણ વધી જાય છે, જેના ?...
ખેતરમાં જોવા મળતી ‘ચીલની ભાજી’ ઉત્તમ ઔષધથી સહેજે કમ નથી, જાણો તેના ઉપયોગના ફાયદા
શિયાળાની શરુઆત સાથે જ હવે ચીલની ભાજી જોવા મળતી હોય છે. જેને અનેલ લોકો અત્યાર સુધી ગ્રામ્ય વિસ્તારમાં એક ઘાસની નજરથી જોઈ ચૂક્યા હશે. પરંતુ ખેડૂતો સહિતનો મોટો વર્ગ ચીલમાં રહેલ તત્વોને લઈ તેનો ?...
મુસાફરી દરમિયાન થાય છે ઉલ્ટી, તો આ 2 વસ્તુઓ સાથે રાખો, સફરમાં નહીં થાય મુશ્કેલી
આપણે બધાને મુસાફરી કરવી ગમે છે પરંતુ મુસાફરી કરતી વખતે બસ, ટ્રેન કે પ્લેનમાં લાંબી મુસાફરી ક્યારેક મુશ્કેલીનું કારણ બની જાય છે. ટ્રાવેલ દરમિયાન થતી ઉલ્ટી, ચક્કર વગેરે જેવી સમસ્યાઓને કારણે ઘ?...
શરીરની અનેક બીમારીઓનો રામબાણ ઈલાજ છે કાચી હળદર, જાણો શું થાય છે ફાયદા
એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર કાચી હળદર ક્રોનિક રોગોના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. કાચી હળદર સેવન કરવા માટે પહેલા તેને પીસી લો.પછી તેને ગરમ પાણીમાં મિક્સ કરો.તમે તેમાં મધ પણ ઉમેરી શકો છો.જો તમે આ પ?...
ઉધરસ ખાઇ ખાઇને હાંફી ગયા છો તો અપનાવો આ ઘરેલું ઉપાય, મળશે જલ્દી રાહત
શિયાળામાં ઉધરસ સાથે શરદી પણ થાય છે અને ફેફસામાં લાળ જમા થવા લાગે છે. જો ઉધરસ તમને ઘણા દિવસોથી પરેશાન કરી રહી છે અને તેનાથી છુટકારો મેળવવા માટે તમે અસરકારક ઘરગથ્થુ ઉપચાર શોધી રહ્યા છો, તો અહીં ?...
રોજ સવારે ખાલી પેટ આ ખોરાક ખાશો તો સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર થશે અને તમે સ્વસ્થ રહેશો
સારા હેલ્થ માટે જરુરી છે તમારા દિવસની શરુઆત સારી આદત સાથે કરો. જો તમે દરરોજ સવારે વર્કઆઉટની સાથે હેલ્ધી ફુડ લો તો તમે અનેક હેલ્થ સમસ્યાથી બચી શકો છો. તમે હેલ્ધી રહેવા માટે અનેક ફુડ તમારા ડાયટમ...
શારીરિક સંપર્કને કારણે ઝડપથી વધી રહ્યો છે આ રોગ, સાવધાન રહેવું પડશે!
અમેરિકાના મિશિગનમાં ઓક્યુલર સિફિલિસના ઘણા કેસ નોંધાયા હતા. એક જ વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ પાંચ મહિલાઓ આ બીમારીનો શિકાર બની છે. ‘ઓક્યુલર સિફિલિસ’ એ સામાન્ય રોગ નથી. પરંતુ ચેપગ્?...
શિયાળામાં આ ભૂલો કરશો તો આવી શકે છે હાર્ટ અટેક! આ રીતે કરો બચાવ
શિયાળાની સિઝન શરૂ થઈ ચૂકી છે અને આ દરમિયાન હાર્ટ એટેકના કેસો પણ વધી જાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ સવારે 4 વાગ્યાથી 10 વાગ્યાની વચ્ચે હાર્ટ એટેક આવવાનો ખતરો વધારે રહે છે. આ સમયે શરીરમાં એપિન...
ભારતમાં પેટના કેન્સરના કેસ કેમ વધી રહ્યા છે? ચેતવણી સંકેત અને લક્ષણો
ભારતમાં દિવસેને દિવસે કેન્સરની બીમારી વધતી જાય છે, ખાસ કરીને પેટના કેન્સરના વધતા જતા કેસ ચિંતાનો વિષય બની ગયા છે, વિશ્વભરમાં કેન્સર સંબંધિત મૃત્યુનું બીજું સૌથી સામાન્ય કારણ છે. ભારતમાં પે?...