અયોધ્યામાં ભક્તોની ભારે ભીડને કારણે મોટો નિર્ણય, રામલલાની શ્રૃંગાર આરતીના સમયમાં ફેરફાર
UPના અયોધ્યામાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. આ કારણે, એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને રામલલાની શ્રૃંગાર આરતીનો સમય બદલવામાં આવ્યો છે. હવે રામલલાની શ્રૃંગાર આરતી સવારે 6 વાગ્યાને બદલે એક ક?...