કપડવંજમાં પાણી વચ્ચે ફસાયેલા છ વ્યક્તિને બચાવાયા
રીપોટૅર- સુરેશ પારેખ (કપડવંજ) અરવલ્લી અને સાબરકાંઠામાં ભારે વરસાદના કારણે કપડવંજ તાલુકાના અનેક ગામોમાં પાણી ફરી વળ્યા હતાં. તાલુકાના સૂકી અને થવાદ ગામ વચ્ચે આવેલ ધામણી નદીના બેટ વિસ્તારમા...
હિમાચલ પ્રદેશના મંડીમાં વાદળ ફાટ્યું.
હિમાચલ પ્રદેશમાં મુશળધાર વરસાદને કારણે સ્થિતિ વધુ વણસી ગઈ છે. અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે. શિમલા, મંડી અને સિરમૌરમાં ભારે વરસાદથી નુકસાનના સમાચાર છે. વરસાદ લોકો માટે હાલ મુસીબત બન્?...
ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો, આજે સમગ્ર રાજ્યમાં મેઘમહેરની હવામાન વિભાગે કરી આગાહી
રાજ્યભરમાં અત્ર તત્ર સર્વત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેના પગલે ખેડૂતોમાં ખુશીઓની લહેર ફરી વળી હતી. જોકે આજે પણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હવામાન વિભાગે મેઘરાજાની સવારી નીકળવાની આ?...
કપડવંજ પંથકમાં વરસાદના આગમનથી ખેડૂતો ખુશખુશાલ
સમગ્ર ખેડા જિલ્લામાં છેલ્લા ચારેક દિવસથી વરસાદનું આગમન થયું હતું. જોકે કપડવંજ પંથકમાં માંડ રોડ ભીનો થાય તેવા સામાન્ય છાંટા પડયા હતાં. આ દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં જગ્યાએ વરસાદ પડ્યો હતો. આ?...
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના કહેર ગામે નવો બનાવેલ રેલ્વે અંડર પાસ માં પાણી ભરાતા લોકો ને મૂશ્કેલી..
તાપી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સાર્વત્રિક ભારે વરસાદ વરસી રહ્યો છે. વાલોડ તાલુકામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વાલોડ તાલુકાના કહેર ગામે નવો બનાવવામાં આવેલ રેલવે અંડર પાસ રસ્...
સતત તપી રહેલા યુ.પી., બિહારમાં ભારે વર્ષાથી રાહત : બંને રાજ્યોમાં એલર્ટ જાહેર
હજી સુધી 'હીટવેવ' સહન કરી રહેલાં ઉત્તર પ્રદેશ અને બિહારમાં ભારે વર્ષાથી લોકોને રાહત મળી છે. સાથે જોરદાર પવનો અને વરસાદને લીધે વાતાવરણ ખુશનૂમા બની રહ્યું છે. ઉત્તર પ્રદેશના ૨૦, અને બિહારના ૨૪ ?...