ગુજરાતમાં હેલ્મેટ ફરજિયાત માટે ફરી કવાયત, રાજ્યના પોલીસ વડાએ કડક અમલીકરણ માટે આપી સૂચના
દ્વીચક્રી વાહનો પર હેલ્મેટ ફરજિયાત માટે ફરી ગૃહ વિભાગે કવાયત શરૂ કરી છે. શહેરી વિસ્તારોમાં અને હાઈવે પર હેલ્મેટ માટે કડક અમલિકરણ માટે સૂચના આપવામાં આવી છે. ટ્રાફિક જવાનોને સાથે રાખી ડ્રાઈવ ?...