‘ભારતને કાર્બન ઉત્સર્જનમાં ચીન-US જેવું કહેવું મંજૂર નહીં’, EUના સભ્યનું મોટું નિવેદન
યુરોપિયન પાર્લામેન્ટના વરિષ્ઠ સભ્ય પીટર લિસેનું આ કહેવું છે કે, કાર્બન ઉત્સર્જન ઘટાડવું એ આખા વિશ્વ માટે એક ખુબ જ મોટો પડકાર છે. ભારત, અમેરિકા અને ચીન જેવા દેશો ક્લાઈમેટ ચેન્જ અને પર્યાવરણને...
ઝારખંડના કોંગ્રેસી નેતાની ત્યાંથી મળેલ રોકડ 200 કરોડના નાણાં મામલે ભ્રષ્ટાચારના વિરોધમાં નડિયાદમાં ભાજપે ધરણા-દેખાવો કર્યા
ઝારખંડમાં કોંગ્રેસી નેતા અને રાજ્યસભાના સાસંદ ધીરજ સાહુના ઘર સહિત 5 સ્થળોએ આવકવેરા વિભાગે દરોડા પાડયા છે. તેમની ઓડીશા સ્થિત કંપનીમાંથી રૂપિયા 200 કરોડથી વધુની રકમ મળી આવી છે. જે મામલે નડિયાદમ?...
રામ મંદિરનું ગર્ભગૃહ તૈયાર, લાઈટ ફિટિંગનું કાર્ય પૂર્ણ
રામ મંદિરના ગર્ભ ગૃહની તસવીરો સોશિલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રામ ભક્તો આ તસવીરો જોઈને ખુશ થયા છે. ભગવાન શ્રી રામલલાનું ગર્ભગૃહ લગભગ તૈયાર છે. તાજેતરમાં લાઇટિંગ-ફીટીંગનું કામ પણ પૂર્ણ થયું ?...
કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં નડીઆદ તાલુકાના સુરાશામળ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉત્સાહભેર સ્વાગત
કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણની મુખ્ય ઉપસ્થિતિમાં નડીઆદ તાલુકાના સુરાશામળ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો. જેમાં દેવુસિંહ ચૌહાણના હસ્તે કેન્દ?...
કુબેરલોક! 250 કરોડ ગણાયા! 136 બેગો ભરેલા રૂપિયા ગણવાના બાકી, મશીનો થાકી ગયા
ઓડિશા અને રાંચીમાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ પ્રસાદ સાહુના સ્થાનો અને ડિસ્ટિલરી ગ્રૂપ અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ સામે આવકવેરા વિભાગના દરોડા ચાલુ છે. આ દરોડામાં અત્યાર સુધી “બિન...
કાશવી ગૌતમે રચ્યો ઈતિહાસ, બની સૌથી મોંઘી અનકેપ્ડ પ્લેયર, ગુજરાત જાયન્ટ્સનો મોટો દાવ
વર્ષ 2023માં BCCI દ્વારા WPLની શરૂઆત કરવામાં આવી હતી. હવે આ ટુર્નામેન્ટના બીજા સિઝનઈ તૈયારીઓ શરુ થઇ ગઈ છે. જેના માટે આજે મુંબઈમાં WPL Auction 2024નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઓક્શનમાં કુલ 165 મહિલા ખેલાડીઓ ...
કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુંસિંહ ચૌહાણ અને નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં અખિલ ભારતીય શાળાકીય આર્ચરી સ્પર્ધા- 2023નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો
સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત દ્વારા 67મી રાષ્ટ્રીય શાળાકીય આર્ચરી અંડર 19 (ભાઈઓ અને બહેનો)-2023-24 માટે તા. 09/12/2023ના રોજ કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુંસિંહ ચૌહાણ અને નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ...
રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસમાં એક આરોપીની ધરપકડ
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યામાં પોલીસને મોટી સફળતા મળી છે. ગોગામેડી હત્યા કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીનું નામ રામવીર હોવાનું કહેવાય છે ?...
બેંક એકાઉન્ટથી કપાઈ જશે 1 લાખ રૂપિયા, RBIએ શરૂ કરી નવી સુવિધા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ટ્રાન્ઝેક્શનની પદ્ધતિમાં ફેરફાર કર્યો છે. RBIએ વેપારીઓને માલ અને સેવાઓના બદલામાં તેમની મંજુરી સાથે નિશ્ચિત સમયગાળા માટે ગ્રાહકોના ખાતામાંથી આપમેળે નાણાં કાપવાન?...
અમદાવાદના એન્ટ્રી પોઈન્ટ બ્યુટીફિકેશન અને એરપોર્ટ-ઈન્દિરા બ્રિજ સુધી આઈકોનીક માર્ગ તૈયાર કરાશે
અમદાવાદ અને ગાંધીનગરને જોડતા એરપોર્ટ સર્કલથી ઈન્દિરા બ્રિજ સુધીના માર્ગનું બ્યુટીફિકેશન કરવામાં આવશે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા એન્ટ્રી માર્ગને સુંદર બનાવવામાં આવશે. રસ્તાઓને એન્ટ્રી ?...