હવે મનુષ્યને ચંદ્ર પર મોકલવાનો PM મોદીનો પ્લાનિંગ, જાણો ક્યાં સુધીમાં મિશનને પૂર્ણ કરવાનો ટાર્ગેટ?
ચંદ્રયાન-3 માટે પ્રોપલ્શન મોડ્યુલનો ઉપયોગ લેન્ડર-રોવરને ચંદ્ર પર લઈ જવા માટે કરવામાં આવ્યો હતો. ISROએ મંગળવારે જાહેરાત કરી પ્રોપલ્શન મોડ્યુલ પૃથ્વીની ભ્રમણકક્ષામાં પરત ફર્યું છે. ઈસરોએ આ મિશ?...
દિલ્હી જળ બોર્ડ કેસમાં અગાઉની કોંગ્રેસ સરકારની તપાસ થશે : કેજરીવાલ
દિલ્હી મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હી જળબોર્ડનું સીએજી ઓડિટ કરાવવાનો નિર્ણય લીધો છે. તેમણે છેલ્લા ૧૫ વર્ષનું ઓડિટ કરાવવાનો આદેશ આપ્યો છે. તેનો અર્થ એમ થાય કે શીલા દીક્ષિતની આગેવાની હ?...
ડીપફેક મામલે સરકાર આકરા મુડમાં, અપનાવશે ઝીરો ટોલરન્સ નીતિ, સોશિયલ મીડિયા કંપનીઓ પર થશે કડક કાર્યવાહી
સોશિયલ મીડિયાના જમાનામાં હવે કોઈ પણ ફોટો, વીડિયો કે સમાચાર વાયુ વેગે એકબીજા પાસે પ્રસરી જાય છે. લોકો તે કન્ટેન્ટને યોગ્ય રીતે ચેક પણ કરતા નથી કે તેમાં બતાવેલી હકીકત સાચી છે કે ખોટી? હાલમાં ડીપ...
વિધાનસભા ચૂંટણીમાં જીત હાંસલ કરનાર ભાજપના 10 સાંસદોએ ધર્યા રાજીનામા, જુઓ લિસ્ટ
દેશમાં 5 રાજ્યોની વિધાનસભાની ચુંટણીના પરિણામો બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણીના પરિણામ બાદ હવે ચૂંટણીમાં જીતેલા ભાજપના સાંસદોએ સંસદના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. મહત્વન?...
અમદાવાદથી દુબઈ જતી ફ્લાઈટનું પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ, આ છે ચોંકાવનારું કારણ
અમદાવાદથી દુબઈ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટને મેડિકલ ઈમરજન્સી બાદ પાકિસ્તાનના કરાચીમાં ડાયવર્ટ કરવામાં આવી છે. ફ્લાઈટમાં સવાર એક મુસાફરની તબિયત ખરાબ થવાને કારણે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ ?...
‘ભારત તરફથી તપાસની રાહ જોઈશું’, ખાલિસ્તાની આતંકી પન્નૂની હત્યાના ષડયંત્ર પર બોલ્યું અમેરિકા
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત પન્નૂની હત્યાનું ષડયંત્ર મામલે ભારત પર લગાવવામાં આવેલા આરોપો વચ્ચે અમેરિકાએ આ મામલે ફરી નિવેદન આપ્યુ છે. અમેરિકી સરકારે કહ્યું કે, તે પન્નૂની હત્યાના ષડયંત્ર...
સુખદેવસિંહ ગોગામેડી હત્યાકાંડના વિરોધમાં બંધનું એલાન, આરોપીઓની થઈ ઓળખ
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી હાલમાં પૂરી થઈ અને હવે મુખ્યમંત્રી કોણ બનશે તેના પર માથાપચ્ચી ચાલુ છે ત્યાં તો આ બધા વચ્ચે જયપુરમાં મંગળવારે એક મોટો હત્યાકાંડ થયો. બે હુમલાખોરોએ રાષ્ટ્રીય રાજ?...
ઉધરસ ખાઇ ખાઇને હાંફી ગયા છો તો અપનાવો આ ઘરેલું ઉપાય, મળશે જલ્દી રાહત
શિયાળામાં ઉધરસ સાથે શરદી પણ થાય છે અને ફેફસામાં લાળ જમા થવા લાગે છે. જો ઉધરસ તમને ઘણા દિવસોથી પરેશાન કરી રહી છે અને તેનાથી છુટકારો મેળવવા માટે તમે અસરકારક ઘરગથ્થુ ઉપચાર શોધી રહ્યા છો, તો અહીં ?...
મોત સામેનો જંગ હારી માસુમ બાળકી, 8 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ બોરવેલમાંથી બહાર કઢાઈ, સારવાર દરમિયાન તોડ્યો દમ
મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના એક ગામે, રમતા રમતા 5 વર્ષની બાળકી બોરવેલમાં પડી જતાં ચકચાર મચી ગઈ હતી. બનાવની જાણ થતા જ રાજગઢ જિલ્લા વહીવટી તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તરત જ બચાવ અને રાહત ક?...
પાકિસ્તાનમાં ‘અજ્ઞાત’ લોકોએ ભારતના દુશ્મનની કરી હત્યા, 2016 CRPF પર હુમલાનો હતો માસ્ટરમાઇન્ડ
ભારતનો વધુ એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદી પાકિસ્તાનમાં માર્યો ગયો હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ લશ્કર-એ-તૈયબાના મુખ્ય આતંકવાદી અદનાન અહેમદ ઉર્ફે હંજલા અદનાનની કરાચીમાં અજાણ્યા હુમલાખોરો?...