સરહદે મૃતદેહ લઈને ભાગતા દેખાયા ત્રણ આતંકી, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ કરાયો
ભારતીય સુરક્ષાદળોના જવાનોએ જમ્મુ-કાશ્મીર સરહદે શનિવારે વહેલી સવારે પાકિસ્તાન તરફથી થતો ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. અખનૂર સેક્ટરમાં ચાર આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો,...
ડોનાલ્ડ ટ્રમ્પને હવે સુપ્રીમ કોર્ટનો ‘ઝટકો’, અયોગ્ય જાહેર કરવા મામલે તાત્કાલિક સુનાવણીનો ઈનકાર કર્યો
અમેરિકામાં યોજનાર રાષ્ટ્રપતિની ચૂંટણીઓ જોરશોરથી ચાલી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ભારે ઉત્સાહ સાથે પ્રચાર કરી રહ્યા છે પણ આ સૌની વચ્ચે અમેરિકી સુપ્રીમકોર્ટે પણ તેમણે મોટો ઝટકો આપ્યો છે. અમ?...
આધાર સાથે લિંક નહીં કરનાર પાન કાર્ડ શું નિષ્ક્રિય થઈ ગયા છે? સંસદના શિયાળુ સત્રમાં સરકારે આપ્યો આ જવાબ
કેન્દ્ર સરકારે પાન અને આધારને લિંક કરવાની છેલ્લી સમયમર્યાદા 30 જૂન 2023 આપી હતી. આ પછી, લોકો 1000 રૂપિયાનો દંડ ભરીને પાન અને આધારને લિંક કરાવી રહ્યા છે. આધારને પાન સાથે લિંક કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે,...
દેશને મળશે વધુ 6 વંદે ભારત એક્સપ્રેસ, PM મોદી આપશે લીલી ઝંડી, જાણો ક્યા શહેરને મળશે
દેશમાં લોકોને સેમી હાઈ સ્પીડ ખૂબ પસંદ આવી રહી છે. આવી સ્થિતિમાં, લોકોની મુસાફરીને વધુ સુવિધાજનક બનાવવા માટે, દેશને ટૂંક સમયમાં વધુ 6 વંદે ભારત મળવા જઈ રહી છે. આપને જણાવી દઈએ કે, વંદે ભારતમાં ઓક્...
રામ મંદિરના એ ‘વિશ્વકર્મા’ કે જેમની 15 પેઢી 200 થી વધુ મંદિરોની ડિઝાઇન બનાવી ચુકી છે, જાણો ચંદ્રકાંત સોમપુરા વિશે
22 જાન્યુઆરી, 2024 ના રોજ, ભારત એક એવી ઘટનાનું સાક્ષી બનવા જઈ રહ્યું છે જેની આખો દેશ લગભગ દાયકાઓથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો. આ દિવસે અયોધ્યાના રામ મંદિરનું ઉદ્ઘાટન થશે. ઉદ્ઘાટન પ્રસંગે ભારત?...
વાયુ સેના પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાનું ચાલુ રાખશે : એર ચીફ માર્શલ ચૌધરી
વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વી. આર. ચૌધરી એ જણાવ્યું હતું કે આ સમયે વિશ્વ એક નિર્ણાયક સમયગાળામાં છે અને ફેરફારનું વલણ મજબૂતી સાથે ભારતના પક્ષમાં છે. તેમણે કહ્યું હતું કે 'ગ્લોબલ સાઉથ'માં ભાર...
હમાસ સામે જ બે જ વિકલ્પ છે, સરેન્ડર કરે અથવા મોતને ભેટે : નેતાન્યાહૂ
હમાસ સામે જંગ લડી રહેલા ઈઝરાયેલે આખા ગાઝાને તબાહ કરી દીધુ છે અને દુનિયાના ઘણા દેશો હવે આ બાબતનો વિરોધ કરી રહ્યા છે પણ ઈઝરાયેલના આક્રમક તેવર યથાવત છે. ઈઝરાયેલ એકનુ બે થવા માટે તૈયાર નથી. ઈઝરાય...
દુશ્મન દેશોના હાંજા ગગડાવી નાખશે ભારતનું આ યુદ્ધ જહાજ, એડનની ખાડીમાં કરાયું તહેનાત
દુશ્મન દેશોના હાંજા ગગડવા ભારતે દરિયામાં ખતરનાક મિસાઈલ વિધ્વંસક ઉતાર્યું છે. સ્વદેશી નિર્મિત મિસાઈલ વિધ્વંસક ખૂબ ઘાતક છે. આ મિસાઈલને એડનની ખાડીમાં તહેનાત કરવામાં આવશે. જેને લઈને સંરક્ષણ મ?...
PM મોદી 30 ડિસેમ્બરે અયોધ્યાને આપશે બે મોટી ભેટ, જાણો કેવી છે તૈયારી અને સુરક્ષા વ્યવસ્થા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 30 ડિસેમ્બરે અયોધ્યા મુલાકાતને લઈને જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુરુવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી અને જરૂરી દિશાનિર્દેશ?...
ફ્રાંસના રાષ્ટ્રપતિ 26 જાન્યુઆરીએ બનશે ભારતના મહેમાન, આ રેકોર્ડ બનશે
ફ્રાન્સના રાષ્ટ્રપતિ આવતા વર્ષે ગણતંત્ર દિવસની ઉજવણીમાં ભારતના મહેમાન બની શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત સરકારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને ગણતંત્ર દિવસ માટે આમંત્ર...