ચીનમાં ન્યુમોનિયા ફાટી નીકળ્યો, મહારાષ્ટ્રમાં તકેદારી રાખવાની ચેતવણી, આરોગ્ય વિભાગની સલાહ
ચીનથી આવેલા કોરોના વાયરસને કારણે બે વર્ષથી વધુ સમયથી વિશ્વની આરોગ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા જોખમમાં છે. કોરોના ચીનથી સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. હવે ફરી એકવાર ચીનમાં ન્યુમોનિયાનો પ્રકોપ ?...
ગુજરાતમાં બર્થ સર્ટિફિકેટમાં જાતિ પરિવર્તનનો પહેલો કિસ્સો; 25 વર્ષીય સ્ત્રીનું પુરુષ જાતિનું બર્થ સટિફિકેટ નીકળ્યું
મહેસાણા પાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર જાતિ પરિવર્તન માટેનાં સર્ટીફીકેટ (જન્મ પ્રમાણપત્ર)અરજી મળતા તંત્ર મૂંઝવણમાં મુકાયું હતું. જ્યારે વડી કચેરીનાં માર્ગદર્શન બાદ 10 મહિનાની લાંબી લડત બાદ ?...
વધુ 97 તેજસ એરક્રાફ્ટ ખરીદવાની ડીલને લીલી ઝંડી, 156 પ્રચંડ હેલિકોપ્ટરને પણ મંજૂરી
ભારતના સૈન્ય તાકાતમાં વધારો કરવા માટે સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભારતમાં સૈન્ય અને સંરક્ષણ ઉત્પાદનને મોટા પ્રોત્સાહનરૂપે, DACની બેઠકે 97 તેજસ એરક્રાફ્ટ અને 156 પ્રચંડ એટે?...
યુક્રેનની જાસૂસી સંસ્થાના પ્રમુખની પત્નીને ખોરાકમાં ઝેર અપાયુ, રશિયા પર શંકાની સોય
યુક્રેનની જાસૂસી સંસ્થાના પ્રમુખની પત્નીને ઝેર આપવામાં આવ્યુ હોવાના અહેવાલોએ ચકચાર જગાવી છે. યુક્રેનના સંખ્યાબંધ મીડિયા દ્વારા આ પ્રકારના અહેવાલો પ્રકાશિત કરાયા છે. આંતરરાષ્ટ્રીય ન્યૂ...
મધ્યપ્રદેશમાં કોની બનશે સરકાર, કોંગ્રેસ અને ભાજપના દાવા કેટલા ઠરશે સાચા, એક્ઝિટ પોલમાં થશે તમામ બાબતો સ્પષ્ટ
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં, લોકો આગામી 3 ડિસેમ્બરે મત ગણતરીના પરિણામો પહેલા, આજે જાહેર થનારા એક્ઝિટ પોલની રાહ જોઈ રહ્યા છે. એટલે કે એક્ઝિટ પોલ પરથી લોકો ચોક્કસપણે અનુમાન લગાવશે કે મધ્યપ્?...
તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરવા પહોચ્યાં ફિલ્મ સ્ટાર્સ.. ચિરંજીવી, એનટીઆર, અલ્લુ અર્જુને આપ્યો મત
તેલંગાણાની 119 વિધાનસભા બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. આ ચૂંટણીમાં લગભગ 2300 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં સત્તારૂઢ ભારત રાષ્ટ્ર સમિતિ-BRS, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ત્ર?...
પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીને લઈ આવ્યું નવું અપડેટ, એક કલાક પહેલા ખબર પડી જશે ક્યાં કોની સરકાર!
પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે જેમાં આજે પાંચમું રાજ્ય પાંચમુ રાજ્ય તેલંગાણામાં મતદાન થઇ રહ્યું છે. આ દરમિયાન ચૂંટણી પંચે એક્ઝિટ પોલ બતાવવાના સમયમાં મોટો ફેરફાર કર્યો છે. નવા ?...
PM મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાને કર્યું સંબોધન, કહ્યું-આ ચાર જાતિ દેશની પ્રગતિ માટે જરૂરી
આજે પ્રધાનમંત્રી મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાને સંબોધી હતી. આ દરમિયાન PM મોદીએ દેશની મુખ્ય ચાર જાતિ ગણાવી. PM મોદીએ કહ્યું કે દેશમાં ફક્ત ચાર જાતિ ગરીબ, યુવા, મહિલા અને ખેડૂત છે. તેમણે કહ્યું ?...
PM નરેન્દ્ર મોદીએ ગામના સરપંચને કેમ કહ્યું કે, ‘તમારી ખુરશી સંભાળો, નહી તો…’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 30મી નવેમ્બરને ગુરુવારના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘વિકાસ ભારત સંકલ્પ યાત્રા’ના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન એક રસપ્રદ ઘટના બની હતી. એ?...
ભારતીય વાયુસેના અધિકારી મનીષા પાધીએ રચ્યો ઈતિહાસ, બની દેશની પ્રથમ મહિલા ADC
મિઝોરમના રાજ્યપાલએ મનીષા પાધી (Manisha Padhi)ને સહાયક-ડી-કેમ્પ (ADC) તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે જ મનીષા પાધીએ દેશની પ્રથમ મહિલા ADC બનીને ઈતિહાસ (created history) રચ્યો છે. મનીષા પાધી પ્રથમ મહિલા ADC બનીને ઈતિહાસ રચ...