RBIએ બેંકો અને NBFC માટે વૈકલ્પિક રોકાણ ફંડમાં રોકાણ સંબધિત નિયમો કર્યા કડક, એડવાઈઝરી જાહેર
ભારતીય રિઝર્વ બેંક (RBI)એ વૈકલ્પિક રોકાણ ફંડ (AIF) દ્વારા જૂની લોન પૂરી કરવા માટે નવી લોન લેવાની વ્યવસ્થા પર અંકુશ લગાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે જેમાં RBIએ બેંકો, નોન-બેંકિગ નાણાકીય કંપનીઓ અને ન?...
રામ મંદિર ઉદ્ધાટનમાં જનારા લોકો માટે આ વાતોનું રાખજો ધ્યાન, નહીતર એન્ટ્રી લેવી થશે મુશ્કેલ
અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ધાટનની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. દરેક મહેમાનોને આમંત્રણ મોકલી દેવામાં આ?...
કેજરીવાલ વિપશ્યના શિબિર માટે રવાના, 21 ડિસેમ્બરે પૂછપરછ માટે ઈડીએ સમન્સ મોકલ્યું છે
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ વિપશ્યના માટે રવાના થઈ ગયા છે. તેમને ED દ્વારા કથિત રીતે શરાબ કૌભાંડ મામલે 21 ડિસેમ્બરના રોજ પુછપરછ માટે સમન મોકલાવ...
કોરોનાના કેસ વધતા આરોગ્ય મંત્રી માંડવિયાએ બેઠક યોજી, કહ્યું- એલર્ટ રહો, ગભરાવાની જરૂર નથી
દેશમાં કોરોનાની ફરી એન્ટ્રી થઈ છે અને કેટલાક રાજ્યોમાં કોરોનાના પ્રવેશથી ફફડાટ ફેલાયો છે. કેરોનાના નવા વેરિયન્ટ JN.1થી ડર ઉભો થઈ રહ્યો છે ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ?...
ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો, અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી લડી નહી શકે
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનો ચૂંટણી પ્રચાર તેજ કરી રહ્યા હતા, પરંતુ આ દરમિયાન તેમને મોટો ઝટકો લાગ્યો છે. હવે તે 2024ની ચૂંટણી લડી શકશે નહીં. ખરેખરમાં કેપિટોલ હિલ રમખા...
અંબાણી અને અદાણી નહીં ! સંપત્તિમાં વૃદ્ધિના મામલે આ મહિલા ઉદ્યોગપતિ દેશમાં સૌથી વધુ ધનવાન
જ્યારે ભારતીય અબજોપતિઓની વાત આવે છે ત્યારે નજર સામે પ્રથમ નામ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીનું આવે છે. જો કે, વર્ષ 2023 માં આ બે અબજોપતિઓની તુલનામાં મહિલા ઉદ્યોગપતિની સંપત્તિમાં YTD એટલે કે વાર્ષિ?...
‘વિપક્ષો હતાશાને લીધે સંસદની કાર્યવાહી ખોરવે છે’ : 2024માં વધુ ‘ભૂમિ’ ગુમાવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (મંગળવારે) વિપક્ષો ઉપર તણખા ઝરતા ઉગ્ર પ્રહારો કર્યા હતા, અને કહ્યું હતું કે સંસદની કાર્યવાહી ખોરવવાની તેની આ રીતિ-નીતિ તેઓની હતાશા જ દર્શાવે છે. વિધાનસભાઓની ચૂં?...
પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે અયોધ્યા અભેદ્ય દુર્ગ બનશે સઘન તપાસ થશે : ઠેર ઠેર CCTV લગાડાશે
ભગવાન શ્રી રામની પ્રાણ-પ્રતિષ્ઠા અંગે યોગી સરકારે પુરું માળખું તૈયાર કર્યું છે. આઇ.જી. પ્રવીણ કુમારે જણાવ્યું હતું કે, અયોધ્યા પહેલેથી જ સંવેદનશીલ વિસ્તાર રહ્યું છે. તેથી સલામતી માટે, સીઆરપી...
ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી પર થયો હંગામો, ધર્મેન્દ્ર પ્રધાને રાહુલ ગાંધી પર કરી આકરી ટિપ્પણી
તૃણમૂલ કોંગ્રેસના એક સાંસદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં ટીએમસીના લોકસભા સાંસદ કલ્યાણ બેનર્જી મિમિક્રી કરતા જોવા મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ?...
યુરોપમાં ઈસ્લામને કોઈ સ્થાન નથી…ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ મુસ્લિમોને આપી ચેતવણી
ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ઈસ્લામને લઈને મોટું નિવેદન આપ્યું છે. યુરોપમાં ઈસ્લામ માટે કોઈ સ્થાન નથી. યુરોપ અને ઇસ્લામની સંસ્કૃતિ એકબીજા સાથે બિલકુલ મેળ ખાતી નથી. યુરોપમાં ઇસ્લા?...