અયોધ્યા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની આજે પ્રથમ વર્ષગાંઠ, 22 જાન્યુઆરીની જગ્યાએ આજે કેમ? કારણ રૂઢિગત
આજે અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ છે. આ પ્રસંગે અયોધ્યામાં ત્રણ દિવસીય ભવ્ય કાર્યક્રમની તૈયારી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રામલલ?...