વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર શેર કર્યું વધુ એક રામ ભજન
અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 22 જાન્યુઆરીના રોજ થવા જઈ રહ્યો છે. આ પહેલા તેને લઈને લોકોમાં જબરદસત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વૈદિક પરંપરા મુજબ અયોધ્યા?...
૧૯૯૨માં મોહમ્મદ હબીબ પણ કારસેવા માટે ૪-૫ દિવસ અયોધ્યા રોકાયા હતા
અયોધ્યાથી અક્ષત ચોખા, પત્ર અને રામમંદિરની તસવીર પ્રાપ્ત થતાં મોહમ્મદ હબીબ લાગણીશીલ થઈ ગયા હતા. ૭૨ વર્ષના આ કારસેવક મીરઝાપુર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં કેટલાક હોદ્દા પણ સંભાળી ચૂક્યા ?...
અયોધ્યામાં શ્રીરામમંદિરનું નિર્માણ વિશ્વનો સૌથી મોટો ઉત્સવઃ જાવેદ અખ્તર
હિન્દી સિનેજગતના જાણીતા ગીતકાર, કવિ અને પટકથાલેખક જાવેદ અખ્તરે જણાવ્યું છે કે અયોધ્યામાં રામમંદિરના નિર્માણ સામે કોઇને વાંધો ન હોવો જોઇએ. તેમણે મંદિરનિર્માણથી લોકોની ખુશીને ધ્યાનમાં રાખ?...
પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ઘરે જ મળશે ભગવાન રામના દર્શનનો લાભ, આ રીતે કરવામાં આવી રહી છે તૈયારી
પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામલલ્લા અયોધ્યામાં લોકોના ઘરે જશે. અયોધ્યાના મેયર મહંત ગિરીશ પાટી ત્રિપાઠીએ TV9 સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે મૂર્તિ પ્રવાસ કાર્યક્રમ દરમિયાન શહેરના મુખ્ય વ?...
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે PM મોદી રાખશે ઉપવાસ, સરયૂ નદીમાં કરી શકે છે સ્નાન
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રામ મંદિર માટેની મૂર્તિની પસંદગી પણ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ખાસ દિવ...
NCP નેતાનો બફાટ, ભગવાન રામ શાકાહારી નહિ પરંતુ માંસાહારી હતા: જિતેન્દ્ર આવ્હાડે
શ્રીકાંત પૂજારીની ધરપકડને લઈને રાજકીય ખળભળાટ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી એવી સ્થિતિમાં વધુ એક નેતાના વાણી વિલાસના કારણે વિવાદ સર્જાયો છે. આ બધાની વચ્ચે શરદ પવારના NCP નેતા ડૉ.જિતેન્દ્ર...
રામલલ્લા બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે કર્ણાટકમાં ઊંબાડિયું
અંગે ખાસ્સો ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સંગઠનો અયોધ્યાથી આવેલા અક્ષત-કળશની પૂજાના કાર્યક્રમ દ્વારા લોકોને જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્ય?...
પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યા કેસના નિર્ણયને લઈ બોલ્યા મુખ્ય ન્યાયાધીશ, નિર્ણય અંગે કરી સ્પષ્ટતા
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું છે કે સંઘર્ષના લાંબા ઈતિહાસ અને અલગ-અલગ દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં સર્વસંમતિથી ચુકાદો આપવાનો નિર્ણય લીધો હત...
2024માં માત્ર મોદી જ કેવી રીતે આવશે, નિરહુઆના અવાજમાં ભાજપે વીડિયો સોંગ કર્યું રિલીઝ, જુઓ વીડિયો
ભાજપે આગામી લોકસભા ચૂંટણીમાં 400ને પાર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. પાર્ટી નેતૃત્વ દ્વારા સત્તાવાર રીતે આ વાત કહેવામાં આવી નથી પરંતુ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો આ સૂત્રોચ્ચાર કરતા સાંભળી શક?...
PM મોદી અયોધ્યા પહોંચ્યા, દેશને મળશે નવી 6 વંદે ભારત અને 2 અમૃત ભારત ટ્રેન
રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યા પહોંચી ગયા છે જ્યાં તેઓ એરપોર્ટ, રેલવે સ્ટેશન સહિત નાગરિક સુવિધાઓના વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ ક?...