મંદિર મસ્જિદ જેવા વિવાદાસ્પદ મુદ્દાઓને લઈને કેટલાક લોકો હિન્દુઓના નેતા બનવા માગે છેઃ મોહન ભાગવત
પુનામાં હિન્દુ સેવા મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો. મોહન ભાગવતે જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મ શાશ્વત છે. માનવતાની સેવા એ હિન્દુત્વનો સૌથી મોટો ધર્મ છે. પુ...