નિર્મલા સીતારમણ રજૂ કરશે ઐતિહાસિક બજેટ, જાણો કયા-કયા રેકોર્ડ આજે તૂટી શકે છે
નાણા પ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2025 ના રોજ સંસદમાં તેમનું આઠમું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આ બજેટ ઘણા ઐતિહાસિક રેકોર્ડ બનાવી શકે છે. ચાલો જાણીએ કે બજેટ 2025 કયા રેકોર્ડ તોડી શકે છે. સૌથી લ?...