‘હવે રાજદ્રોહ નહીં પરંતુ દેશદ્રોહ હશે, મૉબ લિંચિંગ પર ફાંસી’, લોકસભામાં ત્રણ બિલ રજૂ કરતા બોલ્યા ગૃહમંત્રી અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે લોકસભામાં ભારતીય ન્યાય સંહિતા (દ્રિતિય) 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (દ્રિતિય) 2023 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ (દ્રિતિય) 2023 બિલ લોકસભામાં રજૂ કર્યું હતું જે...
અધીર રંજન ચૌધરી સહિત અનેક વિપક્ષી નેતાઓ સામે મોટી કાર્યવાહી, લોકસભાના આખા સત્રમાંથી સસ્પેન્ડ
હાલ સંસદનું શિયાળું સત્ર ચાલી રહ્યું છે, જોકે સંસદમાં તાજેતરમાં જ સુરક્ષામાં થયેલી ચૂક મામલે આજે ફરી હોબાળો મચ્યો છે. આ મામલે વિપક્ષો સતત પોતાની માંગને વળગી રહેતા લોકસભા અને રાજ્યસભામાં ભા?...
ભજનલાલ શર્માએ જન્મદિવસે જ લીધા મુખ્યમંત્રી પદના શપથ, દિયા કુમારી અને પ્રેમચંદ બન્યા ડેપ્યુટી સીએમ
ભજનલાલ શર્માએ રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ સમારોહ ઐતિહાસિક આલ્બર્ટ હોલની બહાર યોજાયો હતો. શપથ ગ્રહણ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પીએમ મ?...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ફરી આવશે ગુજરાત, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ નિહાળે તેવી શક્યતા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા આવે તેવી શક્યતા છે. અમિત શાહ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી વર્લ્ડ કપની મેચ જોવા આવે તેવી શક્યતા છે. અમિત શાહ બે દિવસના ગુજ?...
વામપંથી ઉગ્રવાદ પર આજે અમિત શાહની મોટી બેઠક, 10 રાજ્યના મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાન બેઠકમાં થશે સામેલ
આજે સવારે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) વામપંથી ઉગ્રવાદ પર સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં વામપંથી ઉગ્રવાદથી પ્રભાવિત રહેલા 10 રાજ્ય બિહાર, ઓડિશા, મહાર?...
રાજદ્રોહ કાયદો નાબૂદ કરાશે, ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કરી જાહેરાત, કાયદા પ્રણાલીમાં કર્યા મોટા ફેરફાર.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે IPC, CRPC અને એવિડેન્સ એક્ટનેુ રિપ્લેસ કરીને 3 નવા કાયદા બનાવવાની જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે રાજદ્રોહ કાયદો નાબૂદ કરવાની પણ વાત કરી હતી. લોકસભામાં તેમણે જાહેરાત ...
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શ્રીનગરમાં બલિદાન સ્તંભનો શિલાન્યાસ કર્યો, શ્યામા પ્રસાદ મુખર્જીની યાદમાં સ્તંભ બનશે
ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરની બે દિવસીય મુલાકાતના બીજા દિવસે શ્રીનગરમાં બલિદાન સ્તંભનો શિલાન્યાસ કર્યો હતો. આ બલિદાન સ્તંભ શ્યામા પ્રસાદ મુખર્જીની યાદમાં બનાવવામાં આવશે. શિલાન્?...