માણસના મૃત્યુ પછી અસ્થિ વિસર્જન ગંગા નદીમાં જ કેમ કરવામાં આવે છે? જાણો તેની પાછળનું સાયન્સ અને ધાર્મિક માન્યતા
આ સ્ટોરી મહાભારત સાથે સંબંધિત છે. એક દિવસ હસ્તિનાપુરના રાજા શાંતનુ ગંગા નદીના કિનારે ફરતા હતા ત્યારે તેમણે એક દિવ્ય સુંદર સ્ત્રી જોઈ. તે સ્ત્રી બીજું કોઈ નહીં પણ ગંગા દેવી હતી. શાંતનુ તેના પ્?...