ગુજરાત પોલીસની ટેક્નોલોજી સાથેની નવી ઉડાન,તેરા તુજકો અર્પણ અને આઇ-પ્રગતિ પોર્ટલ લોંચ
પોલીસ વિભાગનું આઈ પ્રગતિ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પોર્ટલથી ફરિયાદીને પોલીસ ફરિયાદનું અપડેટ સતત મળતું રહેશે. ફરીયાદીએ કરેલી ફરીયાદની ઓનલાઇન માહિતી મળી રહેશે. પોર્ટલ પરથી પંચનામું, ...