માર્કેટમાં આવી ગઈ છે 500ની નકલી નોટ, ગૃહ મંત્રાલયે જાહેર કર્યું એલર્ટ, આ રીતે અસલી નોટની કરો ઓળખ
ગૃહ મંત્રાલયે બજારમાં આવેલી નકલી નોટો અંગે ચેતવણી જારી કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ હાઈ એલર્ટ જારીને જણાવ્યું કે બજારમાં 500 રૂપિયાની નકલી નોટો આવી ગઈ છે, જે એકદમ અસલી નોટ જેવી જ દેખાય છે....