શું અમેરિકાની જેમ હવે કેનેડા પણ ગેરકાયદે ભારતીયોનો કરશે દેશ નિકાલ? જાણો વિગત
કેનેડાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિગતો મુજબ અમેરિકાએ ગેરકાયદેસર રહેતા લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ તરફ હવે કેનેડાથી પણ એક આ પ્રકારના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ?...