ગ્લોબલ ઇકોનોમીમાં હવે ચીન નહીં, ભારત અને અમેરિકાનો વધી રહ્યો છે દબદબો
અમેરિકા વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થામાં તેનું યોગદાન વધી રહ્યું છે. IMF અનુસાર યુએસનો હિસ્સો 26% સુધી પહોંચવાની સંભાવના છે જે પાછલા બે દાયકામાં સૌથી વધુ છે. એક દા...
તાતા જૂથનું માર્કેટકેપ એક વર્ષમાં જ પાકિસ્તૌનના અર્થતંત્ર કરતાં મોટું થયું
તાતા જૂથની કંપનીઓ રોકાણકારોની સંપત્તિમાં વધારો કરી રહી છે. એક વર્ષમાં તાતા જૂથની માર્કેટ વેલ્યુ એટલી વધી ગઈ છે કે, પાકિસ્તાનના અર્થતંત્રને પાછળ છોડી દીધુ છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના પા?...
અમેરિકા નહીં આ દેશની કરન્સી છે સૌથી મજબૂત, ફોર્બ્સે યાદી કરી જાહેર
વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય કરન્સી હોવા છતાં, ડોલર મજબૂત કરન્સી નથી. તેમજ મજબૂત કરન્સીના સંદર્ભમાં ભારતની કરન્સી વિશ્વની ટોપ 10 કરન્સી રેન્કિંગમાંથી બહાર છે. તાજેતરમાં ફોર્બ્સે મજબૂત કરન્સી...
‘ભારત પર ચીનની જેમ જ જીડીપીનું 81.9% જેટલું ભારે ભરખમ દેવું પણ…’ IMFનું રાહતભર્યું નિવેદન
ભારત પર ચીનની જેમ જ ભારે ભરખમ દેવું થઈ ગયું છે. તેમ છતાં પાડોશી દેશોની સરખામણીમાં ભારત સામે દેવા સંબંધિત જોખમો ઓછા છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એ જણાવ્યું હતું કે ભારતે દેવા સંબંધિત જોખમોને ?...
2024માં ભારતનો વિકાસ દર 6.3 ટકા રહી શકે, જુઓ IMFએ કયા આધારે કર્યો આ મોટો દાવો
આંતરરાષ્ટ્રીય મોનિટરી ફંડ એ ભારત માટે તેના 2023-24ના ગ્રોથ અનુમાનને જુલાઈના 6.1 ટકાથી વધારી 6.3 ટકા કરી દીધું છે. જ્યારે 2023માં દુનિયાનો ગ્રોથ 3 ટકા અને 2024માં 2.9 ટકાનું અનુમાન છે. એડવાન્સ્ડ ઈકોનોમીમાં 202...
IMF પાસેથી મળેલી લોન સામે આકરી શરતો, પાકિસ્તાનમાં વીજળીના ભાવમાં પ્રતિ યુનિટ પાંચ રૂપિયાનો વધારો
હવે એવુ સામે આવ્યુ છે કે, પાકિસ્તાનને 3 અબજ ડોલરની લોનનો નવો હપ્તો ચુકવવા સામે આઈએમએફ દ્વારા આકરી શરતો મુકવામાં આવી છે. આઈએમએફનુ કહેવુ છે કે, પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ઘણી ગંભીર છે. અને આગામી ?...