પાટણના પ્રભારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની છેવાડાના ગામોની મુલાકાત: પાણી સહિતની સમસ્યાઓ માટે તાત્કાલિક પગલાંનું આશ્વાસન
મંત્રીએ ફાંગલી, વરણોસરી, ઝઝામ અને કિલાણા ગામની મુલાકાત લીધી, જ્યાં ગ્રામજનોએ પીવાનું પાણી, રસ્તાઓની દુર્દશા, વીજળીની અછત, આરોગ્ય સુવિધાઓની કમિ અને શાળાઓમાં શિક્ષકોની તંગી અંગે રજૂઆત કરી. વર?...