કેનેડાએ વિઝા નિયમોમાં કર્યા મોટા ફેરફાર, 4.27 લાખ ભારતીયોને ‘ખતરો’, જાણો કઇ રીતે
કેનેડાએ ફેબ્રુઆરી 2025થી તેના ઇમિગ્રેશન નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે, જે ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ, કામદારો અને ઇમિગ્રન્ટ્સને અસર કરશે. નવા નિયમો અનુસાર, કેનેડિયન સરહદ અને ઇમિગ્ર?...