ઇન્કમ ટેક્સ વિભાગની નવી વેબસાઇટ લોન્ચ : ‘કર સાથી’ AI આસિસ્ટન્ટથી ટેક્સ ફાઇલિંગ થશે વધુ સરળ
કરદાતાઓને વધુ સુવિધા અને સરળતા આપવા માટે ઇન્કમ ટેક્સ વિભાગએ એક નવી, આધુનિક અને યુઝર-ફ્રેન્ડલી વેબસાઇટ લોન્ચ કરી છે. આ વેબસાઇટ સાથે AI આધારિત આસિસ્ટન્ટ ‘કર સાથી’ પણ રજૂ કરવામાં આવ્યો છે, જે ટેક?...
વિનોદ ટેક્સટાઈલમાં વહેલી સવારથી આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન
ગુજરાતમાં આવકવેરા વિભાગે ફરી વ્હાઇટ-કોલર સર્ચ ઓપરેશન્સ શરૂ કર્યા છે અને તેનું મોટું કેન્દ્ર બન્યું છે અમદાવાદનું વિનોદ ટેક્સટાઇલ ગ્રૂપ. વહેલી સવારથી જ આવકવેરા વિભાગની અનેક ટીમોએ શહેર સહિ?...
ઇન્કમ ટેક્ષ વિભાગની દેશવ્યાપી રેડ, 200થી વધુ ઠેકાણાઓ પર દરોડા
આવકવેરા વિભાગ (Income Tax Department) દ્વારા દેશવ્યાપી સ્તરે કરચોરી સામે કડક પગલાં લેતા હાલ 200થી વધુ સ્થળોએ એકસાથે દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આ દરોડાઓ રાજકીય દાન (political donations), મ?...
ક્રિપ્ટો કરન્સીથી થતી આવક પર Income tax વિભાગની નજર, ટેક્સપેયર્સને મોકલી રહ્યા છે ઈ-મેલ !
ક્રિપ્ટો કરન્સીમાંથી થતી આવક હવે આવકવેરા વિભાગની તપાસ હેઠળ છે. વિભાગે હજારો વ્યક્તિઓને ઈ-મેલ મોકલ્યા છે જેમણે ક્રિપ્ટો કરન્સીમાં વ્યવહાર કર્યો છે પરંતુ તેમના રિટર્નમાં તેમાંથી થતી આવકનો ?...
આવકવેરા વિભાગે ITR-1, ITR-4 માટે આ ખાસ સુવિધા પૂરી પાડી છે, સંપૂર્ણ વિગતો તપાસો
આવકવેરા વિભાગે આકારણી વર્ષ 2025-26 માટે ITR-1 અને ITR-4 માટે એક્સેલ સુવિધા પૂરી પાડી છે, જેથી કરદાતાઓ તેમના આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકે. આવકવેરા વિભાગે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ સંબંધિત માહિત?...
96 વર્ષ જૂની Parle-G કંપની પર આવકવેરા વિભાગના દરોડા, મુંબઈમાં અનેક સ્થળોએ તપાસ
મુંબઈમાં પારલે ગ્રૂપ પર ઇન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. પારલે ગ્રૂપ Parle-G, મોનાકો અને અન્ય બ્રાન્ડ નેમથી બિસ્કિટ વેચનારી ફર્મ છે. મુંબઈમાં કંપનીના ઘણા સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે, ?...
ઈન્કમ ટેક્સ રિફંડમાં હવે ઢીલ નહીં ચાલે, આવકવેરા વિભાગે ક્લેમની સમયમર્યાદામાં કર્યો ફેરફાર
આવકવેરા ખાતાએ તાજેતરમાં જ એક પરિપત્ર કરીને રિફંડ માટે ક્લેમ મૂકવા માટેની પ્રોસિજર પૂરી કરવા માટેની સમય મર્યાદા છ વર્ષથી ઘટાડીને પાંચ વર્ષની કરી દીધી છે. જે તે નાણાંકીય વર્ષના રિટર્ન ફાઈલ ક?...
ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા 28 બેંકના વિકલ્પ મળશે, આવકવેરા વિભાગે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી
ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ ચાલુ મહિનામાં એટલેકે 31 જુલાઈ છે. આવી સ્થિતિમાં આવકવેરા વિભાગે કેટલીક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા બહાર પાડી છે. આવકવેરા વિભાગે 28 બેંકોની યાદી પણ બ...
HRA ક્લેમ વિશે ખોટી માહિતી આપનારા વિરૂદ્ધ કાર્યવાહી થશે? જાણો શું કહે છે CBDT
ઘણી વખત કરદાતાઓ ઈનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરતી વખતે ટેક્સ બચાવવા માટે એચઆરએ અર્થાત હાઉસ રેન્ટ એલાઉન્સ સાથે સંકળાયેલી વિગતો ખોટી આપતા હોય છે. આવા કિસ્સાને ધ્યાનમાં લેતાં ઘણા રિપોર્ટમાં નોંધ?...
ટાટાની આ કંપની પર આવકવેરા વિભાગની કાર્યવાહી, ફટકાર્યો 103 કરોડનો દંડ
ટાટા ગ્રુપની કંપની ટાટા કેમિકલ્સને આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળી છે. આવકવેરા વિભાગના નિયમોના ઉલ્લંઘન બદલ ટાટા કેમિકલ્સ પર 103.63 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ટાટા કેમિકલ્સે શેરબજાર?...