તમામ દેશ કાયદાઓનું સન્માન કરે’, ભારત-કેનેડા વિવાદ અંગે બ્રિટનના PM સુનકે ટ્રૂડો સાથે વાતચીત કરી
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રૂડો સાથે વાતચીત કરી છે. આ સાથે જ ભારત-કેનેડા વિવાદને ઘટાડવાનું આહવાન કર્યું છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, વાતચીતથી રાજદ્વારી વિવાદ ઓછો ...