મોટા સમાચાર ! ઈંગ્લેન્ડ ટૂર માટે ટીમ ઈન્ડિયાનું એલાન, આ ખેલાડી બન્યો કેપ્ટન, નવા ચહેરાઓને પણ તક
ટેસ્ટ રસિયાઓ માટે સારા સમાચાર છે. ઈંગ્લન્ડ ટૂર માટે ટીમ ઈન્ડિયાનું એલાન થયું છે. શુભમન ગિલને કેપ્ટન અને પંતને વાઈસ કેપ્ટન જાહેર કરાયો છે. મુંબઈમાં બીસીસીઆઈના મુખ્યાલયમાં મુખ્ય પસંદગીકાર અજ...