ચૂંટણી પંચનો મોટો નિર્ણય : 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) શરૂ થશે
ભારતમાં મતદાર યાદીની શુદ્ધતા અને પારદર્શિતાને વધુ મજબૂત બનાવવા માટે Election Commission of Indiaએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ચૂંટણી પંચ દ્વારા દેશના બાકી રહેલા 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવાની ઘોષણા કરવામાં આવી છે.…










