‘અમારે સાથીદારની જરૂર છે, ઉપદેશકોની નહીં..’ ભારત-પાક. મુદ્દે જયશંકરની યુરોપને સ્પષ્ટ વાત
વિદેશ મંત્રી એસ. જયશંકરે આતંકવાદ અને પાકિસ્તાન સાથે તંગદિલી મુદ્દે ઉપદેશ આપનારા યુરોપિયન દેશોને આડે હાથ લીધા છે. નેધરલેન્ડની એક ચેનલને ઈન્ટરવ્યૂ આપતાં જયશંકરે કહ્યું કે, ભારતને પાર્ટનર એટ...