કેન્દ્ર સરકારે રૂ. 18 હજાર કરોડની રેલવે પરિયોજનાઓને આપી મંજૂરી, ત્રણ રાજ્યોને થશે લાભ
કેન્દ્રીય રેલ્વે અને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય મંત્રીમંડળમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, રેલ્વે મંત્રાલયના 4 પરિયોજનાઓને મ...