PM નરેન્દ્ર મોદી પેરાલિમ્પિક ગેમ્સના સ્ટાર્સને મળ્યા, ગોલ્ડ મેડલ વિજેતા હરવિંદરે આપી ખાસ ભેટ
ભારતીય ખેલાડીઓએ પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં તેમના શાનદાર પ્રદર્શનથી સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું હતું. ભારતીય પેરા-એથ્લેટ્સે આ ગેમ્સમાં 29 મેડલ જીત્યા અને અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. પેરિસ...
CJI ડી.વાય.ચંદ્રચુડના નિવારસ્થાને પહોંચ્યા વડાપ્રધાન મોદી, ગણપતિ પુજામાં લીધો ભાગ
સમગ્ર દેશમાં હાલ ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે. ઠેર-ઠેર ગણેશ મૂર્તિઓની સ્થાપના કરીને વિશેષ પૂજાઓ ચાલી રહી છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે પણ તેમના નિવાસ ?...
ભારત લિથિયમ આયન બેટરીની નિકાસ: એક સમયે આપણે આ વસ્તુ માટે ચીન પર નિર્ભર હતા, હવે ભારત તેનો રાજા બનશે… વિશ્વમાં ખતરો વધશે!
વિશ્વના તમામ દેશો હવે ધીમે ધીમે તેમના પરિવહનને ઈ-વ્હીકલ (EV) તરફ લઈ રહ્યા છે અને ભારત પણ આ દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. લિથિયમ આ વૃદ્ધિમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે, જે નોન-ફેરસ મેટલ છે, જેન?...
ભારત સેમિકન્ડક્ટરના સેક્ટરમાં ગ્લોબલ લીડર બનશે, PM મોદી ગ્રેટર નોઈડામાં નાખશે પાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 સપ્ટેમ્બર એટલે કે આજે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં ઈન્ડિયા એક્સ્પો માર્ટ ખાતે સેમિકોન ઈન્ડિયા 2024નું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ ઉપસ્થિત લોકોને પણ સંબોધિત કરશે....
ભારતે સ્વદેશી તાકાત દેખાડી…પ્રથમ વખત સેનાના ત્રણેય વાઇસ ચીફે ભરી તેજસમાં ઉડાન
જોધપુર એરબેઝ પર આયોજિત ભારતીય વાયુસેનાની મલ્ટીનેશનલ એર એક્સરસાઈઝ તરંગશક્તિના બીજા તબક્કામાં ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાના વાઇસ ચીફ્સે સ્વદેશી બનાવટના લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસમ?...
ભારતના પ્રવાસે આવેલા અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ પીએમ મોદીને મળ્યા
અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન ભારતની બે દિવસની મુલાકાતે છે. પીએમ મોદીના આમંત્રણ પર તેઓ નવી દિલ્હી પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીએ સોમવારે અબુ ધાબીના ક્રા?...
‘PoK વાસીઓ ભારતમાં જોડાઈ જાઓ કારણ કે..’, રક્ષામંત્રી રાજનાથસિંહનું મોટું નિવેદન
રક્ષામંત્રી રાજનાથ સિંહે રામબન જિલ્લામાં બનિહાલ બેઠકથી ભાજપના ઉમેદવાર મોહમ્મદ સલીમ ભટના સમર્થનમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી. આ દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે જો પાકિસ્તા?...
મસ્જિદ પાસેથી પસાર થતી ગણેશજીની પ્રતિમા પર ફેંકાઈ ઈંટો, શોભાયાત્રામાં સામેલ હિંદુઓ પર રેડાયું ઉકળતું પાણી
બાંગ્લાદેશના ચટગાંવમાં કટ્ટરપંથી મુસ્લિમો દ્વારા ભગવાન ગણેશજીની મૂર્તિ પર ઇંટો અને હિંદુઓ પર ગરમ પાણી ફેંકવાની ઘટના સામે આવી છે. આ ઘટના ગણેશ ચતુર્થીના એક દિવસ પહેલાં શુક્રવારે (6 સપ્ટેમ્બર...
‘જ્યાં સુધી શાંતિ નહીં ત્યાં સુધી પાકિસ્તાન સાથે વાતચીત નહીં’ જમ્મુમાં અમિત શાહનું મોટું નિવેદન
જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીને લઈ આજે અમિત શાહ જમ્મુ પહોંચ્યા હતા. આ દરમિયાન અમિત શાહે પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા. જમ્મુના પલૌરામાં એક રેલીને સંબોધિત કરતાં દરમિયાન અમિત શાહે કહ્યું કે, આ ...
5G ફોન બનાવવામાં ભારતે કર્યો USનો ઓવરટેક, બન્યો વિશ્વનો બીજા નંબરનો દેશ
થોડા વર્ષો પહેલા સુધી ભારતમાં સ્માર્ટફોન બનાવવું એક સ્વપ્ન જેવું હતું. ભારતમાં વેચાતા મોટાભાગના સ્માર્ટફોન આયાત કરવામાં આવ્યા હતા. આમાં ચીનનો સૌથી મોટો હિસ્સો હતો. ચીન ભારતમાં સસ્તા ચાઈની?...