દુનિયાભરમાં ભારતમાં સૌથી ઝડપથી 5G સબસ્ક્રાઈબર્સમાં થયેલો વધારો
એરિક્સન મોબિલિટીના ઓગસ્ટના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ૨૦૨૩ના બીજા ક્વાર્ટરમાં ભારતમાં ૭૦ લાખ નવા સબસ્ક્રાઇબર્સ ઉમેરાયા છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. રાષ્ટ્રીય બજારોમાં ભારત પછી ચ?...
ભારતીય વાયુસેના G20 શિખર સમ્મેલન માટે સજ્જ, ફાઈટર જેટ, મિસાઈલથી રખાશે ચાંપતી નજર
ભારતની યજમાનીમાં થઈ રહેલા G20 શિખર સમ્મેલનમાં દુનિયાના 20 દેશોના નેતા દેશની રાજધાની દિલ્હીમાં આવવા લાગ્યા છે આ માટે સમગ્ર દિલ્હીમાં કડક સુરક્ષા રાખવામાં આવી છે તેમજ શહેર હાઈ એલર્ટ પર રાખવામા?...
સિયાચીનના સૈનિકોને ઠંડીથી રાહત, બચાવશે સ્વદેશી યુનિફોર્મ, મેક ઇન ઇન્ડિયા હેઠળ થશે ઉત્પાદન
સિયાચીનમાં સૈનિકોને સ્વદેશી યુનિફોર્મ ઠંડીથી બચાવશે. હવે માઈનસ 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ફરજ બજાવતા જવાનો માટે દેશમાં ક્લાઈમેટ સિસ્ટમ ડ્રેસ તૈયાર થઈ જશે. અત્યાર સુધી આ પ્રકારના ડ્રેસની ...
જિનપિંગનો જી-20 માટે ભારત આવવા અંતે ઇનકાર
ભારતમાં ૮થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી જી-૨૦ સમિટમાં ચીનના પ્રમુખ શિ જિનપિંગ આવશે નહીં. ચીનના વિદેશ મંત્રાલયે સત્તાવાર રીતે આ અંગેની જાહેરાત કરતા કહ્યું હતું કે ભારતના જી-૨૦ના નિમંત્રણ?...
ચીન ભારત પર કબજાની ફિરાકમાં ડ્રેગન સામે બધા દેશોએ એક થવું પડશે
ચીનના વિવાદિત નક્શાનો હવે ચીને કબજે કરેલા તિબેટમાં પણ વિરોધ થવા લાગ્યો છે. ભારતના અરુણાચલ પ્રદેશ અને અક્સાઇ ચીનને પોતાનો હિસ્સો ગણાવીને ચીન દ્વારા આ વિવાદિત નક્શો જાહેર કરવામાં આવ્યો છે. આ ?...
‘ઈન્ડિયાની જગ્યાએ માત્ર ભારત બોલો’, નાગપુરમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે મોટું નિવેદન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સુપ્રીમો મોહન ભાગવતે આજે યોજાયેલ એક કાર્યક્રમ દરમિયાન લોકોને ઇન્ડિયાને બદલે ભારત નામ બોલવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું, સદીઓથી આ દેશનું નામ ભારત છે, ઇન્ડિયા...
G20 પહેલા કેનેડાનો ચોંકાવનારો નિર્ણય, ભારત સાથેની ‘વેપાર મંત્રણા’ અટકાવી, જાણો શું છે કારણ
કેનેડા (Canada)એ G-20 સમિટથી પહેલાં ભારત સાથે અનેક વર્ષોથી ચાલતી વેપાર મંત્રણા અટકાવી દીધી છે. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની સરકારે ગત મહિને ભારત સાથેની વેપાર મંત્રણા પર રોક લગાવવા આગ્રહ કર્યો હતો કેમ...
મૂળ ચીનીઓને હરાવી ભારતીય મૂળના ષણમુગરત્નમ બન્યા સિંગાપોરના નવા રાષ્ટ્રપતિ, 70.4 ટકા મત મેળવી જીતી
ભારતીય મૂળના થર્મન ષણમુગરત્નમે સિંગાપોર(Singapore)ના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી છે. ચૂંટણી વિભાગે શુક્રવારે આની જાહેરાત કરી હતી. 2011થી 2019 સુધી સિંગાપોરના ડેપ્યુટી PM રહેલા થર્મન ષણમુગરત્નમને 70.4 ટક?...
ચીન અને ભારત વચ્ચે મૈત્રી કરાવવા ઉત્સુક રશિયા, રાજદૂત અલીપોવે આપ્યુ આવુ નિવેદન
બીજી તરફ ભારતનુ આંતરરાષ્ટ્રીય સ્તરે કદ વધી રહ્યુ છે અને ચીન સામે ભારત નમવાના મૂડમાં નથી. જેના કારણે રશિયા બંને દેશોના ટકરાવથી ચિંતિત છે.ભારત અને ચીન વચ્ચે દુશ્મનાવટ ખતમ થાય તે રશિયાના હિતમા?...
પુતિનના ભારત નહીં આવવાના પાંચ કારણો આવ્યા સામે, G-20 બેઠકથી રશિયા ગુસ્સે તેમાંનું એક કારણ
દેશની રાજધાની દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરે G-20 સમિટ યોજાવા જઈ રહી છે. આ સંમેલનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ, બ્રિટિશ વડાપ્રધાન, ચીનના રાષ્ટ્રપતિ, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ સહિત વિશ્વના વિવિધ...