કોલકાતા રેપ-મર્ડર કેસમાં CBIએ દાખલ કરી ચાર્જશીટ, સંજય રોયને બનાવ્યો મુખ્ય આરોપી
કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં 9 ઓગસ્ટના રોજ એક જુનિયર ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. આ મામલામાં CBI સતત દરેક પાસાઓની તપાસ કરી રહી છે. દરમિયાન સીબીઆઈએ આ કેસમાં સિયાલદહ કોર્ટ?...
ભારતના RuPay Card Paymentsની માલદીવમાં થઈ શરૂઆત, PM મોદી અને મુઈજ્જુ બન્યા પ્રથમ ટ્રાન્જેક્શનના સાક્ષી
ભારત અને માલદીવ વચ્ચે આ વર્ષની શરૂઆતમાં થયેલો વિવાદ કોઈનાથી છુપાયેલો નથી રહ્યો. જો કે માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુ પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો છે અને તેણે ભારતની માફી પણ માગી છે. હાલમાં મુ...
માલદીવ-ભારતના સંબંધ સુધર્યાં! PM મોદી સાથે મુઈજ્જુની મિટિંગ, બંનેના સંયુક્ત નિવેદનથી ચીનને લાગશે મરચું
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ ભારતની મુલાકાતે છે. આ દરમિયાન માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ પીએમ મોદી સાથે મુલાકાત કરી. આ બેઠક હૈદરાબાદ હાઉસમાં થઈ. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્...
નક્સલવાદ પર ગાળિયો કસાશે, અમિત શાહ આજે આઠ રાજ્યોના CM સાથે કરશે બેઠક
કેન્દ્ર સરકાર નક્સલવાદ પર કડક કાર્યવાહી કરવાની રણનીતિ બનાવી રહી છે. આને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે આઠ નક્સલ પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સુરક્ષા સ્થિતિની સમ...
ભારતમાં પગ મૂકતા જ માલદીવના રાષ્ટ્રપતિના સૂર બદલાયા, ચીનના સમર્થક મુઈઝુએ ભારત માટે કહી મોટી વાત
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ ભારતની ચાર દિવસીય મુલાકાતે દિલ્હી પહોંચી ગયા છે. ભારત પહોંચ્યા પછી તેમનો સ્વર બદલાઈ ગયો હોય તેવું લાગે છે. ચીનના સમર્થક મુઈઝુએ ભારત પ્રત્યે પોતાની વફાદાર?...
ભારતની ઐતિહાસિક સિદ્ધિ, અબકી બાર 700 અબજ ડોલરને પાર વિદેશી મુદ્રા ભંડાર
ભારતનો વિદેશી મુદ્રા ભંડાર પ્રથમ વખત $700 બિલિયનને (58.82 લાખ કરોડ) પાર કરી ગયો છે. 27 સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન $12.6 બિલિયનનો જંગી વધારો થયો હતો. જો આપણે સાપ્તાહિક વૃદ્ધિ પર નજર કરીએ તો, ભારત...
કુપવાડામાં ભારતીય સેનાએ બે આતંકીઓના ઢીમ ઢાળી દીધા, સુરક્ષાદળોનું રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
જમ્મુ કાશ્મીરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના ગુગલધર વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છ...
અમેરિકાથી પણ મોહભંગ! સ્ટુડન્ટ્સ વિઝામાં 50%થી વધુનો ઘટાડો, જ્યારે વિઝિટર્સ વિઝામાં વધારો
ભારતમાંથી દર વર્ષે અમેરિકા અને કેનેડા સહિતના દેશોમાં સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝા માટે લાખોની સંખ્યામાં અરજીઓ થતી હોય છે ત્યારે અમેરિકાના સ્ટુડન્ટ વિઝાના અપ્રુવલમાં આ વર્ષે મોટો ઘટાડો ન...
સદગુરુ જગ્ગી વાસુદેવને મોટી રાહત, SCએ હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો, જાણો શું છે સમગ્ર મામલો
આધ્યાત્મિક સદ્દગુરુ જગ્ગી વાસુદેવની આગેવાની ઈશા ફાઉડેશન આજકાલ ખુબ વિવાદોમાં આવ્યું છે. ફાઉડેશનને આજે સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે.સુપ્રીમ કોર્ટે ઈશા ફાઉન્ડેશન સામે પોલીસ તપાસના આદેશ પ...
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન EDની જાળમાં ફસાયો, ક્રિકેટ એસોસિયેશનમાં ગરબડ મામલે સમન્સ
ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીનની મુશ્કેલીઓ વધી ગઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) મની લોન્ડરિંગ કેસમાં સમન્સ મોકલ્યા છે. મોહમ્મદ અઝહરુદ્દીન પર હૈદરાબાદ ક્રિકેટ એસોસિય?...