ભારત બની રહ્યું છે અબજોપતિનું એપીસેન્ટર, 2024માં આ શહેર બનશે એશિયાનું કેપિટલ
ભારતમાં અબજોપતિની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. એક સર્વેથી જાણવા મળ્યું છે કે, ભારતમાં આ વર્ષે એટલે કે 2024માં અબજોપતિની સંખ્યા વધીને 334 થઈ જશે. સાથે-સાથે એ પણ જાણવા મળ્યું છે કે, એશિયાની અબજોપ?...
હવે દુશ્મનોની ખેર નહિ, ભારતે Pinaka રૉકેટ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું, જાણો ખાસિયતો
DRDOએ પિનાકા રૉકેટ સિસ્ટમ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. રાજનાથ સિંહે સફળ પરીક્ષણ માટે DRDO અને ભારતીય સેનાની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે ભારતીય સેનાની તાકાતમાં વધારો થશે. માત્ર 44 સેકન્ડમ?...
ભારતની જાણીતી એરલાઇન્સ બની જશે ઈતિહાસ, એર ઈન્ડિયામાં થઈ જશે મર્જર
આજે વિસ્તારાનું એર ઈન્ડિયા ગ્રૂપમાં મર્જર થવા જઈ રહ્યું છે. હવેથી વિસ્તારાની સેવા મેળવવા માટે એરઈન્ડિયાની વેબસાઈટની મુલાકાત લેવી પડશે. આ મર્જર સાથે દેશમાં ફૂલ સર્વિસ એરલાઈનમાં એર ઈન્ડિયા ?...
ભારતની ICBM મિસાઈલ અમેરિકા-યુરોપ સુધી નિશાન સાધવા સક્ષમ, પાકિસ્તાન પણ ફફડી ગયું
ભારતની સતત વધી રહેલી રક્ષણાત્મક ક્ષમતાઓમાં વિકાસ થઈ રહ્યો છે. ભારતે પોતાના સ્વદેશી બનાવટના હથિયારો વડે વિશ્વમાં ડંકો વગાડ્યો છે. ભારતમાં નિર્મિત મિસાઈલોને વિશ્વમાં પણ ઘણું મહત્વ આપવામાં ?...
વૈશ્વિક સ્માર્ટફોન શિપમેન્ટમાં ભારતનો હિસ્સો 15.5 ટકા, જે ચીન પછી બીજા ક્રમે
ભારતનું સ્માર્ટફોન બજાર વર્તમાન કેલેન્ડર વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં વોલ્યુમ યુનિટની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે બીજા સૌથી મોટા અને મૂલ્યની દ્રષ્ટિએ ત્રીજા ક્રમે ઉભરી આવ્યું છે. આ માહિતી કાઉન?...
‘આ પીડાને ભૂલવી સરળ નથી..’, રતન ટાટાને યાદ કરતાં PM મોદીએ લખ્યો ભાવુક કરી દેતો બ્લોગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરી છે. તેમણે દિવંગત ઉદ્યોગપતિ રતન ટાટાને યાદ કરતાં તેમના વિશે એક આખો બ્લોગ લખ્યો છે. પીએમે લખ્યું, 'રતન ?...
‘ઐતિહાસિક ચૂંટણી જીત પર મારા મિત્ર…’, જીતની ખુશી સાથે PM મોદીએ ટ્રમ્પને પાઠવી શુભેચ્છા
અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રચંડ જીત તરફ આગળ વધ્યા છે. આ તરફ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા છે અને સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્...
જર્મન ચાન્સેલરની ભારત મુલાકાત, ચીનનો વિકલ્પ શોધવાના પ્રયાસ
જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ ભારતની મુલાકાતે છે, તેઓ 7મી 'ઇન્ટર-ગવર્નમેન્ટલ કન્સલ્ટેશન્સ'માં ભાગ લેવા ગઈકાલ ગુરુવારે સાંજે નવી દિલ્હી પહોંચ્યા હતા. છેલ્લા બે વર્ષમાં સ્કોલ્ઝની આ ત્રીજીવારન?...
સંજીવ ખન્ના હશે ભારતના આગામી ચીફ જસ્ટિસ,11 નવેમ્બરે લેશે શપથ, રાષ્ટ્રપતિએ કરી નિમણૂક
જસ્ટિસ સંજીવ ખન્ના દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ બનશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ભારતના આગામી ચીફ જસ્ટિસ તરીકે તેમની નિમણૂક કરી છે. વર્તમાન ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ 10 નવેમ્બરે નિવૃત્ત થશ?...
ભારત વિશ્વમાં સૌથી મોટું વિકસતું અર્થતંત્ર, GDP 7% જેટલો રહે તેવો અંદાજ : IMFનો રિપોર્ટ
વિશ્વમાં ભારત સૌથી મોટું વિકસતુ અર્થતંત્ર જળવાઈ રહ્યું છે એમ ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ (આઈએમએફ)ના એક સીનિયર અધિકારીએ જણાવ્યું હતું અને ભારતના બૃહદ્ આર્થિક ફન્ડામેન્ટલ્સ મજબૂત હોવાનું નિરી?...