5G ફોન બનાવવામાં ભારતે કર્યો USનો ઓવરટેક, બન્યો વિશ્વનો બીજા નંબરનો દેશ
થોડા વર્ષો પહેલા સુધી ભારતમાં સ્માર્ટફોન બનાવવું એક સ્વપ્ન જેવું હતું. ભારતમાં વેચાતા મોટાભાગના સ્માર્ટફોન આયાત કરવામાં આવ્યા હતા. આમાં ચીનનો સૌથી મોટો હિસ્સો હતો. ચીન ભારતમાં સસ્તા ચાઈની?...
ભારતે બેલિસ્ટિક મિસાઈલ અગ્ની 4નું સફળ પરીક્ષણ કર્યું, જાણો આ કેટલી ખતરનાક છે?
ભારતે શુક્રવારે બેલિસ્ટિક મિસાઈલ અગ્ની 4નું સફળ પરીક્ષણ કર્યું. ઓડિશાના ચાંદીપુર સ્થિત પરીક્ષણ રેન્જથી તેને લોન્ચ કરવામાં આવી. પરીક્ષણ દરમિયાન અગ્ની 4એ બધા નિર્ધારિત માપદંડોને સફળતાપૂર્વ...
‘આર્મી કમાન્ડરને કહી દીધું છે કે યુદ્ધ માટે તૈયાર રહે’ સંરક્ષણ મંત્રી રાજનાથનું એલાન
આવનારા દિવસોમાં ભારતે કોઈ દેશ સાથે યુદ્ધ ચઢે તો નવાઈ નહીં ! હાલની સ્થિતિ જોતાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને આવું લાગી રહ્યું છે. રાજનાથ સિંહ એવું કહ્યું કે મેં આપણા સુરક્ષા દળોને ય...
PM મોદીએ સિંગાપોરમાં કહ્યું, ‘અમે ભારતમાં ઘણા સિંગાપોર બનાવવા માંગીએ છીએ, સેમિકન્ડક્ટર પ્લાન્ટની પણ મુલાકાત લીધી
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સિંગાપોરના વડા પ્રધાન લોરેન્સ વોંગની મુલાકાત દરમિયાન, વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય ભાગીદારીને મજબૂત કરવા માટે ચાર સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવ...
ભારતના સચિને રચ્યો ઈતિહાસ, પેરાલિમ્પિકમાં જીત્યો સિલ્વર મેડલ
પેરિસ પેરાલિમ્પિકમાં 7માં દિવસે ભારતના સચિને પુરુષના શોટ પુટ એફ46 કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે. આજે સિલ્વર મેડલ જીતી દિવસની શરુઆત કરી છે. આ સિલ્વર મેડલ જીતવાની સાથે સચિને 40 વર્ષમાં પેરાલિ...
PM મોદી સિંગાપુર જવા રવાના, બ્રુનેઈના સુલતાનને મળ્યા અને જાણો શું થયું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બ્રુનેઈની મુલાકાત સમાપ્ત થઈ ગઈ છે. તેઓ બુધવારે બપોરે બ્રુનેઈથી સીધા સિંગાપોર જવા રવાના થયા હતા. પીએમ મોદીની બ્રુનેઈની મુલાકાત ઘણી રીતે ખાસ રહી છે. ભારતીય વડાપ્રધા...
ચીનથી સ્ટીલની આયાત પર ભારતની કડકાઈની તૈયારી, સ્ટીલ મંત્રી એચડી કુમારસ્વામીએ આપ્યા સંકેત
સરકારે ચીનથી આયાત થતા સ્ટીલ પરની આયાત જકાત વધારવાનો સંકેત આપ્યો છે. ભારે ઉદ્યોગ મંત્રીએ આજે એક મોટું નિવેદન આપતા કહ્યું છે કે ચીનથી ભારતમાં સ્ટીલનું ડમ્પિંગ ચિંતાજનક છે અને સ્થાનિક સ્ટીલ...
સ્ટીલની બનાવી હોત તો…’ શિવાજીની પ્રતિમા તૂટી પડવાથી ફસાયેલા ભાજપને ગડકરીની શીખામણ
સિંધુદુર્ગમાં સ્થિત છત્રપતિ શિવાજીની પ્રતિમા તૂટી પડવાથી રાજકારણ ગરમાયુ છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં આ એક મોટો મુદ્દો બની ગયો છે. ચૂંટણી પહેલા જ આ ઘટના ઘટવાથી સત્તાધારી ગઠબંધન NDA બેકફૂટ પર છ...
ભારતને મળ્યો 16મો મેડલ, વર્લ્ડ ચેમ્પિયન દીપ્તિ જીવનજીએ બ્રોન્ઝ મેડલ જીત્યો
વર્લ્ડ ચેમ્પિયનશિપ સુવર્ણ ચંદ્રક વિજેતા ભારતની દીપ્તિ જીવનજીએ પેરિસ પેરાલિમ્પિક્સમાં એથ્લેટિક્સની મહિલાઓની 400 મીટર T20 સ્પર્ધામાં 55.82 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે ફાઇનલમાં ...
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં વિજળીના ચમકારા સાથે મોડીરાત્રે વરસાદ તૂટી પડ્યો
ખેડા જિલ્લામાં સોમવારે દિવસ દરમિયાન ઝરમર વરસાદ વરસ્યો હતો જે બાદ મોડી રાત્રે વિજળીના ચમકારા સાથે વરસાદ ખાબક્યો હતો. નડિયાદ પંથકમાં ભારે વીજળીનો ચમકારો જોવા મળ્યો હતો. તેમજ ગાજવીજ સાથે વરસા...