સરકારી કોલેજ, કઠલાલના NSS સ્વયં સેવકની મનાલી ખાતે યોજાનાર નેશનલ એડવેન્ચર કેમ્પ માટે કરાઈ પસંદગી
સરકારી વિનયન અને વાણિજય કોલેજ, કઠલાલના રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયં સેવક કૌશિક ભરતભાઈ ડાભીની આગામી તા. 05 નવેમ્બર 2024 થી તા. 14 નવેમ્બર 2024 દરમિયાન ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વા...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ SCના નવા ધ્વજ અને ચિહ્નનું અનાવરણ કર્યું
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જિલ્લા ન્યાયતંત્ર રાષ્ટ્રીય પરિષદના સમાપન સમારોહ દરમિયાન સુપ્રીમ કોર્ટના નવા ધ્વજ અને પ્રતીકનું અનાવરણ કર્યું હતું. સુપ્રીમ કોર્ટની 75મી વર્ષગાંઠ નિમિત્તે આ સ?...
Paralympics 2024માં ભારતને બીજો ગોલ્ડ, નિતેશ કુમારે બેડમિન્ટનમાં જીત્યો ગોલ્ડ મેડલ
પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતને બીજો ગોલ્ડ મેડલ મળ્યો છે. આ મેડલ પેરા-બેડમિન્ટન ખેલાડી નિતેશ કુમારે મેન્સ સિંગલ બેડમિન્ટન SL3માં જીત્યો હતો. આ સાથે હવે આ પેરાલિમ્પિકમાં ભારત પાસે કુલ 9 મેડલ છ?...
કોઈ દોષિત હોય તો પણ ઘર ન તોડી શકાય: બુલડોઝર એક્શન સામે સુપ્રીમ કોર્ટની લાલ આંખ
સુપ્રીમ કોર્ટમાં બુલડોઝર મામલાની સુનાવણી આજે શરૂ થઈ ગઈ. જસ્ટિસ ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચ સમક્ષ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલો રજૂ કરી. મહેતાએ કહ્યું કે જે કાર્યવાહી કરવામાં આ...
‘સતત વાતચીતનો યુગ હવે ખતમ’, આતંકવાદ પર જયશંકરની પાકિસ્તાનને આડકતરી વૉર્નિંગ
પાકિસ્તાન ઓક્ટોબરમાં CHG બેઠકનું આયોજન કરવા જઈ રહ્યું છે. જેના માટે તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે. જોકે, આ બેઠક માટે પાકિસ્તાનના આમંત્રણ પર ભારત સરકારે હજુ સુધી કોઈ નિર્ણય ?...
PM મોદીએ ત્રણ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ત્રણ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. આમાંથી એક મેરઠથી લખનૌને જોડશે જ્યારે અન્ય બે દક્ષિણ ભારતીય શહેરો મદુરાઈથી બેંગલુરુ અને ચેન્નાઈથી નાગરકો?...
‘હું શિવાજીના ચરણોમાં નમન કરી માફી માંગુ છું’ શિવાજીની મૂર્તિ પડી જવા મુદ્દે બોલ્યા વડાપ્રધાન
થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના સિંધુદુર્ઘમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડી ગયા બાદ ભારે રાજકીય હોબાળો મચ્યો હતો. ત્યારે મહારાષ્ટ્રમાં એક જનસભા ગજવી રહેલા વડાપ્રધાન મોદીએ શિવાજીની ?...
કપડવંજમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન
કપડવંજ તાલુકામાં મેઘરાજાનું આજે ધમાકેદાર આગમન શરૂ થયું હતું. લાંબા સમયના વિરામ બાદ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ હતી.જ્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોને બફારા અને ગરમીથી રાહત મળી હ?...
જન્માષ્ટમી તહેવારની હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્યમાં તહેવારોની ઉજવણી રૂપે ઠેર ઠેર કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે
અરવલ્લી જિલ્લા માં આંગણવાડી કેન્દ્રોમાં પ્રિ જન્માષ્ટમીની ઉજવણી, કેન્દ્રોમાં ગોકુળીયો માહોલ, નાના ભૂલકાઓ કાનુડા અને રાધાના રૂપ માં સુંદર લાગતા હતા, મટકીફોડ થી લઈને ગોકુળ જેવો માહોલ સર્જા?...
અલ કાયદાના 14 આતંકી ધરપકડ… ઝારખંડનો આ ડોક્ટર નીકળ્યો માસ્ટરમાઇન્ડ
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ઝારખંડ, રાજસ્થાન અને યુપી પોલીસ સાથે મળીને પાકિસ્તાની આતંકવાદી સંગઠન અલ કાયદાના 14 આતંકીઓની ધરપકડ કરી છે. આ તમામ અલકાયદા પ્રેરિત મોડ્યુલના સભ્યો છે. આ મોડ્યુલન?...