અધીર રંજનના કારણે I.N.D.I.A.માં ભંગાણ, તૃણમૂલે કોંગ્રેસ નેતાના માથે ઠીકરું ફોડ્યું
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલના વડા મમતા બેનરજીએ સ્પષ્ટ કરી દીધું છે કે,તૃણમૂલ રાજ્યમાં એકલા ચૂંટણી લડશે અને કોઈપણ પક્ષ સાથે ગઠબંધન કરશે નહીં. મુખ્યમંત્રી મમતા બેનરજીની આ જાહેરાતથી I.N.D.I.A. ગઠબંધનને ...
આણંદ ખાતે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
આણંદમા ગુરૂવારે રાજ્યના નાગરીકોના પ્રશ્નોનું ઝડપી અને અસરકારક નિરાકરણ લાવવાના ઉદ્દેશ્યથી વર્ષ ૨૦૦૩ માં સ્વાગત- ફરીયાદ નિવારણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સરકારના આ પ્રજાલક્ષી કાર?...
નડીઆદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પોષી પુનમે ભક્તોએ બોરાની ઉછામણી કરી માનતા પુરી કરી
પોષી પુનમે આજે નડિયાદના પ્રસિદ્ધ સંતરામ મંદિરમાં ગુજરાતના ખુણે ખુણેથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું, વહેલી સવારથી જ મંદિરના પટાંગણમાં હજારો ભક્તો એકત્ર થયા હતા અને બોરાની ઉછામણી કરીન...
ભારતમાં જ નિર્માણ પામેલી લાઈટ બેટલ ટેન્ક ‘જોરાવર’નું પરીક્ષણ શરૂ થઈ ચૂક્યું છે
હવે ટેક્નોલોજીનો જમાનો છે અને યુદ્ધોમાં પણ તેનો ભરપૂર ઉપયોગ થાય છે. ડ્રોન દ્વારા હુમલા, સેટેલાઈટ તોડી પાડવાના પ્રયાસો, એપ્સ દ્વારા જાસૂસી વગેરે તેનાં ઉદાહરણો છે. બીજી તરફ યુદ્ધના કેટલાક પાય?...
મોરબી જિલ્લાની ખાનગી હોસ્પિટલમાં પ્રથમ વખત અંગ દાનની પહેલ,બ્રેઇન ડેડ બાળકના અંગોનું કરાયું દાન
મોરબીની હોસ્પિટલમાંથી અંગદાનનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે જેમાં મૂળ કચ્છ ના ભુજ તાલુકાના ઝીક્ડી ગામના રહેવાસી શિવમ રમેશભાઈ ખાસા (આહીર) ઊ.વ 14 નું આયુષ મલ્ટી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે ...
કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પર નિયંત્રણની અસર અનેક ભારતીય વિદ્યાર્થીઓ પર પડશે
કેનેડામાં હાઉસિંગ કટોકટીના ઉકેલ માટે આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ વિઝા પર તાત્કાલિક અસરથી બે વર્ષ માટે નિયંત્રણ મૂકવાના નિર્ણયથી કેનેડામાં ભણવા માગતા ભારતીય વિદ્યાર્થીઓને અસર થઇ શકે છે. ઇમિ...
ભારત પાસે બ્રિટનથી પણ વધુ ગોલ્ડ રિઝર્વ, US પહેલા સ્થાર્ને
નાણાકીય સંકટોમાંથી બહાર આવવા દુનિયાભરના દેશો ગોલ્ડ રિઝર્વ એટલે કે સુવર્ણ ભંડાર રાખે છે. તેની આર્થિક સ્થિરતામાં મહત્ત્વની ભૂમિકા છે. તેના કારણે પ્રત્યેક દેશ પોતાના ગોલ્ડ રિઝર્વમાં વૃદ્ધિ ?...
માનનીય મંત્રીશ્રી ભીખુસીહંજી પરમારની ઉપસ્થિતિમાં બાયડ અને મોડાસા ખાતે કુમાર છાત્રાલયમાં યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો
માનનીય મંત્રીશ્રી ભીખુસિહંજી પરમારની ઉપસ્થિતિમાં બાયડ કુમાર છાત્રાલય અને મોડાસા કુમાર છાત્રાલય ખાતે યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો. મંત્રીશ્રીએ સંબોધન કરતા જણાવ્યું; ભારત પાસે આજે વિશ્વમ...
પાકિસ્તાનને કોઇ પાડોશી દેશ સાથે સારા સંબંધો નથીઃ ચીન લાભ ઉઠાવે છે
પાકિસ્તાનની કમનસીબી છાપરે ચઢીને વિશ્વને કહી રહી છે કે અમે જ અમારા પગ પર કૂહાડો ઝીંકી રહ્યા છીએ. પાકિસ્તાન ભારતમાં ત્રાસવાદીઓ ઘુસાડવાનું કામ કરતું આવ્યું છે અને સરહદે સ્ફોટક વાતાવરણ માટે પ્...
વડોદરામાં ભયાવહ બેદરકારી, 23 વિદ્યાર્થી અને ચાર શિક્ષકને લઈને જતી હોડી ડૂબતા 14 મોત, હજુ અનેક લાપતા
વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીઓને લઈને જતી એક હોડી પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં કુલ દસ વિદ્યાર્થી અને બે શિક્ષક સહિત કુલ 12 લોકોના મોત થયાના અહેવાલ છે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા બચાવ અભિયાન શરૂ...