…તો શું ઈઝરાયલ પર હમાસના હુમલા માટે ભારત જવાબદાર? બાયડેનના નિવેદનથી સનસનાટી
હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને એક મોટો દાવો કર્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિએ આ યુદ્ધનું કારણ આપતા જણાવ્યું હતું કે, ઇઝરાયેલ પર હમાસના આતંકવાદી હુમ...
અમેરિકા, કેનેડાની જેમ ભારત પણ હવે હમાસને આતંકી સંગઠન જાહેર કરેઃ ઈઝરાયેલ
ઈઝરાયેલી રાજદૂતે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, હમાસ સામેના આતંકવાદ વિરોધી ઓપરેશનમાં ઈઝરાયેલનુ સમર્થન કરવા બદલ અમે ભારતનો આભાર માનીએ છે. ઈઝરાયેલે સાત ઓક્ટોબરે હમાસે કરેલા બર્બરતાપ...
PM મોદી શિરડી પહોચ્યાં, સાંઈ બાબાના મંદિરમાં કરી પૂજા, કતાર સંકુલનું કરશે ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના પ્રવાસે છે, જ્યાં તેમણે સૌપ્રથમ શિરડી સાંઈ બાબાની મુલાકાત લીધી હતી અને પ્રાર્થના કરી હતી. આ દરમિયાન પીએમ મોદી સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિં...
સુમિત અંતિલે તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ મેડલ
એશિયન પેરા ગેમ્સ 2023માં ભારતીય એથ્લીટોનું શાનદાર પ્રદર્શન યથાવત છે. ચીનના હાંગઝોઉમાં આયોજિત એશિયન પેરા ગેમ્સ 2023ના ત્રીજા દિવસે ભારતના સુમિત અંતિલે ઈતિહાસ રચ્યો હતો. સુમિતે એશિયન પેરા ગેમ્સન...
NCERT પુસ્તકમાં INDIAનું નામ બદલીને ‘ભારત’ કરવામાં આવશે, સમિતિએ સર્વાનુમતે લીધો નિર્ણય
નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ના પુસ્તકોમાં હવે INDIAનું નામ બદલીને 'ભારત' કરવામાં આવશે. NCERT દ્વારા રચાયેલી સમિતિએ સર્વાનુમતે નિર્ણય લીધો છે. આ માટે NCERTએ 19 સભ્યોની રાષ્ટ્રી?...
ભારત ચીન, યુરોપ અને જાપાન જેવા દેશને પાછળ છોડીને બનશે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા
પહેલા કોરોના મહામારી, પછી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ અને હવે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ. આ બધા વચ્ચે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર માઠી અસર થઈ રહી છે. ચીનમાં બગડતી પરિસ્થિતિને કારણે આગામી વર્...
30 વર્ષ બાદ બની રહ્યો છે આવો સંયોગ, શરદપૂનમના દિવસે લાગશે ચંદ્રગ્રહણ
વર્ષ 2023નું અંતિમ ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબર 2023 એટલે કે શરદપૂનમના દિવસે છે. ધાર્મિક દ્રષ્ટિથી ચંદ્રગ્રહણને ખુબ જ ખાસ માનવામાં આવે છે. ચંદ્રગ્રહણની અસર લોકોના જીવન પર પણ પડે છે. વ્યક્તિઓ પર તેનો શુભ ?...
લોકસભા ચૂંટણીને કારણે ભારતમાં નહીં યોજાય IPL 2024ની સિઝન? ચેરમેને આપી મોટી અપડેટ
: ભારતીય ક્રિકેટની સાથે સાથે રાજનીતિ માટે પણ વર્ષ 2024 ખુબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. IPLની સાથે લોકસભાની ચુંટણી પણ થવા જઈ રહી છે. IPL 2024 અને લોકસભા ચુંટણી, બંનેનો સમય લગભગ સમાન છે. એપ્રિલ અને મેં મહિનામ...
૩ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનાર સ્કૂલવાન સંચાલકને 20 વર્ષની સજા ફટકારાઇ
ભરૂચમાં ૩ વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન નાસંચાલક દ્વારા બળાત્કાર ગુજારવાની અમાનવીય ઘટનાના કેસમાં ભરુચની સેસન્સ કોર્ટે આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, દોઢ લાખ રૂપિયાનો દંડ અને પીડિતાના પરિવ...
અંબાજી મંદિરને 111 ગ્રામ સોનુ અને 1111 ગ્રામ ચાંદીની લગડી ભક્ત દ્વારા ભેટ ધરાવી
અંબાજી મંદિરને ભક્તો દ્વારા સોના અને ચાંદીની ભેટ અવારનવાર અર્પણ કરવામાં આવતી હોય છે. હાલ નવરાત્રીના તહેવાર દરમિયાન ભક્તો દ્વારા સોના અને ચાંદીની ભેટ ધરતા હોય છે. મહિલા ભક્તે સોના અને ચાંદી?...