સમલૈંગિક લગ્નને 34 દેશોએ આપી છે માન્યતા, તો ક્યાંક છે મૃત્યુદંડ સુધીની સજા, જાણો વિવિધ દેશમાં શું છે કાનુન
સેમ સેક્સના મેરેજની તરફેણ કરનારાઓ માટે આજનો દિવસ ખાસ છે. સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવા અંગે સુપ્રીમ કોર્ટ આજે એટલે કે મંગળવારે પોતાનો નિર્ણય આપે તેવી શક્યતા છે. અરજીકર્તાઓએ સમલૈંગ?...
ઓસ્ટ્રેલિયા-શ્રીલંકા મેચ દરમિયાન સ્ટેડિયમમાં બેનર પડ્યા, દર્શકો બાલ-બાલ બચ્યા
વર્લ્ડ કપ 2023 શરૂ થયાને બે અઠવાડિયાની આસપાસનો સમય થઈ ગયો છે અને સારી વાત એ છે કે હજી સુધી વર્લ્ડ કપમાં કોઈ મોટી દુર્ઘટના કે વિવાદ થયો નથી. જોકે સોમવારે લખનૌના ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં ઓસ્ટ્ર?...
ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ભારતમાં ટેંશન વધ્યું, આ રાજ્યોમાં એલર્ટ, યહુદી સ્મારકોની સુરક્ષા વધારાઈ
ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચેનું યુદ્ધ હજુ શાંત થવાનું નામ નથી લઈ રહ્યું. એવામાં આ તણાવની સ્થિતિના પડઘા ભારતમાં પણ સંભળાય રહ્યા છે. દિલ્હીથી તેલ અવીવનું અંતર દૂર હોવા છતાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે?...
મંત્રીમંડળનું વિસ્તરણ થશે કે સંગઠનમાં ફેરફાર?: અડધી રાત્રે ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહની મહત્વની બેઠક, ચર્ચાઓ-અટકળો શરૂ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યા છે. 14 ઓક્ટોબરે તેમનો ગુજરાતમાં પહેલો દિવસ હતો જેમાં તેમણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત-પાકિસ્તાન વચ્ચેની ...
પીએમ મોદી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ બનાવી વોટ્સએપ ચેનલ
ગુજરાતના સામાન્ય લોકો પણ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વોટ્સએપ પર કનેક્ટ થઈ શકશે. CM ભૂપેન્દ્ર પટેલે પોતાની વોટ્સએપ ચેનલ બનાવી છે. જેનાથી ગુજરાતનો સામાન્યમાં સામાન્ય માણસ પણ વોટ્સએપન...
નેપાળ અને ભારત સપ્તકોશી ડેમની ઊંચાઈ ઘટાડવા થયા સંમત
9-11 ઓક્ટોબરના રોજ બિરાટનગરમાં સપ્તકોશી હાઇ ડેમ બહુહેતુક પ્રોજેક્ટ અને સનાકોશી સ્ટોરેજ એન્ડ ડાયવર્ઝન પ્રોજેક્ટનો અભ્યાસ કરવા માટે રચવામાં આવેલી નેપાળ-ભારતની સંયુક્ત ટીમની 17મી બેઠક દરમિયાન...
સતત છઠ્ઠા મહિને જથ્થાબંધ ફુગાવાનો દર શૂન્યથી નીચે.
સપ્ટેમ્બરમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવાનો માઈનસ 0.26 ટકા નોંધાયો છે, જે ઓગસ્ટમાં -0.52 ટકા હતો. આજ રોજ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર આ માહિતી મળી છે. એપ્રિલ 2023 ...
હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઇઝરાયેલ તરફથી લડતી ભારતીય મૂળની 2 મહિલા સૈનિકોના મોત
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા રહેલા યુદ્ધમાં ભારત માટે દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. અહી ચાલી રહેલા આંતકી હુમલામાં ભારતીય મૂળની ઈઝરાયલ તરફથી લડતી બે મહિલા સૈનિકોના મોત થયા છે. 7 ઓક્ટોબરે ઘટ?...
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપની મેચ, દર્શકોની સુવિધા અને સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા રહેશે
વનડે વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે આ આઠમી ટક્કર થશે. ભારતે પાકિસ્તાન સામે અત્યાર સુધી રમાયેલી વર્લ્ડ કપની તમામ 7 મેચ જીતી છે અને હાલ જે પ્રકારે ટીમ ઇન્ડિયા ફોર્મમાં ચાલી રહી છે તે જોતા આઠમો મુક...
કેનેડામાં બે મહિનામાં છ હિન્દુ મંદિરોમાં તોડફોડ, ત્રણમાં ચોરી
કેનેડામાં હિન્દુ મંદિરોને નિશાન બનાવવાનો સિલસિલો ચાલી રહ્યો છે. છેલ્લાં બે જ મહિનામાં કેનેડાના એન્ટારિયો પ્રાંતમાં છ હિન્દુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી છે અને ત્રણ મંદિરોમાં ચોરી થઈ છે. ?...