મૂળ ભારતીય અમેરિકનોએ ઈઝરાયેલના સમર્થનમાં શિકાગોમાં કાઢી રેલી.
છેલ્લા કેટલાક સમયથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.જેમાં અનેક લોકોના મૃત્યુ નિપજ્યાં છે.અમેરિકાના શિકાગોમાં મૂળ ભારતના અને અમેરિકામાં રહેતા લોકો દ્વારા રેલી યોજી હતી. મૂળ ભારત?...
કેનેડા સામે પાછીપાની કરવા ભારત તૈયાર નહીં! રાજદૂતોની સમાનતા પર વલણ યથાવત્
ભારત અને કેનેડા વચ્ચે નિજ્જરની હત્યા કેસ મામલે સંબંધો વણસ્યા છે. કેનેડા સાથે ચાલી રહેલા વિવાદ પર ભારતે કડક વલણ અપનાવવાનું યથાવત રાખ્યું છે. સરકારે ફરી એકવાર તમામ દેશોના રાજદ્વારીઓની હાજરીમ...
‘ભારત પર ચીનની જેમ જ જીડીપીનું 81.9% જેટલું ભારે ભરખમ દેવું પણ…’ IMFનું રાહતભર્યું નિવેદન
ભારત પર ચીનની જેમ જ ભારે ભરખમ દેવું થઈ ગયું છે. તેમ છતાં પાડોશી દેશોની સરખામણીમાં ભારત સામે દેવા સંબંધિત જોખમો ઓછા છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એ જણાવ્યું હતું કે ભારતે દેવા સંબંધિત જોખમોને ?...
શું ભારત ઈઝરાયેલને હથિયાર આપશે, પેલેસ્ટાઈન પર શું રહેશે વલણ? વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ
હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્ય?...
ઈઝરાયેલમાં ફસાયા 18 હજાર ભારતીયો.
ભારતે સૌપ્રથમ તેના નાગરિકો અંગે માર્ગદર્શિકા જાહેર કરી હતી. તે પછી, બુધવારે રાત્રે, વિદેશ મંત્રી એસ જયશંકરે 'ઓપરેશન અજય' શરૂ કરવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે, અમે ઈઝરાયેલથી પાછા ફરવા ઈચ્છત?...
ગુજરાતમાં લવ મેરેજ એક્ટમાં સુધારો કરવા 32 સમાજની માંગ, ઉગ્ર આંદોલનની ચીમકી
પાસોદરા ખાતે લવ મેરેજને લઈને સર્વ સમાજની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એક કમિટીની રચના કરીને તમામ ધારાસભ્યો અને સાંસદોને રૂબરૂમાં મળીને લવ મેરેજના કાયદામાં સુધારા અંગે રજૂઆત કરવામાં આવશે. જો ર?...
સંસ્કૃતના પ્રખર વિદ્વાન પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીનું નિધન.
સંસ્કૃત ભાષા પર પ્રખરતા મેળવીને સનાતન સંસ્કૃતિ માટે પોતાનું જીવન અર્પણ કરનાર પદ્મશ્રી ડાહ્યાલાલ શાસ્ત્રી રામશરણ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મંગળવારે (10 ઓકટોબર, 2023) તેમણે અંતિમ શ્વા?...
ફરી ગુજરાત આવશે બાગેશ્વર ધામ સરકાર
પોતાની આગવી છટાથી દેશ આખાને અને ખાસ કરીને યુવાઓને સનાતનનું ઘેલું લગાડનાર કથાકાર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એક વાર ગુજરાત આવી રહ્યા છે. નવરાત્રિના પાવન અવસરે મા અંબાના ધામ અંબાજીમાં બાગે?...
PM મોદીએ તેમના સ્વતંત્રતા દિવસના ભાષણમાં કરેલી ઘોષણાઓના આધારે યોજનાઓની પ્રગતિની કરી સમીક્ષા
વડાપ્રધાને તેમના સ્વતંત્રતા દિવસના ભાષણના આધારે અમલમાં મુકવામાં આવનારી યોજનાઓની પ્રગતિની ચર્ચા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. PM એ 2 કરોડ લખપતિ દીદીઓ એટલે કે SHG અથ...
ઈઝરાયેલનો સાથ આપશે અમેરિકા, જાણો હમાસને કયા દેશ આપી રહ્યા છે સમર્થન?
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધે તબાહી મચાવી છે. ત્યારે હવે અમેરિકાની પણ આ યુદ્ધમાં એન્ટ્રી થઈ છે. અમેરિકાની એન્ટ્રી બાદ હમાસ અને ઈઝરાયેલની વચ્ચે યુદ્ધ વધુ ખતરનાક બની શકે છે. જણાવી દઈએ કે આ યુ?...