હવે વડોદરાથી દિલ્હી બાય રોડ ફક્ત 10 કલાક જ દૂર, મુંબઈ એક્સપ્રેસ વેના બીજા ભાગનું આજે ઉદઘાટન
દિલ્હીથી વડોદરા સુધીની સફર સામાન્ય રીતે 16 કલાકની હોય છે. આટલું જ નહીં આ રુટ પર સૌથી ઝડપે દોડતી ટ્રેન તેની યાત્રા 12 કલાકમાં પૂર્ણ કરે છે પણ હવે બાય રોડ આ યાત્રા માત્ર 10 કલાકમાં પૂર્ણ થઇ જશે. જેનું...
ભારતીય ખેલાડીઓએ 13 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, એશિયન ગેમ્સમાં પહેલીવાર એક દિવસમાં 15 મેડલ જીત્યા
Asian Games 2023 : એશિયન ગેમ્સ 2023માં ગઈકાલે ભારતના ખાતામાં 15 મેડલ આવ્યા હતા. ભારતીય ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં પ્રથમ વખત એક દિવસમાં 15 મેડલ જીત્યા હતા. આમ ભારતીય ખેલાડીઓએ એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. આ અગાઉ એ...
પહેલા G 20 અને P 20 ના આયોજનના દમખમ પાછળ લાગ્યુ ભારત, દુનિયા જોશે ભારતની નવી સંસદ
G20ની મોટી સફળતા બાદ હવે દિલ્હીમાં P20 એટલે કે સંસદ-20ની તૈયારીઓ કરવામાં આવી રહી છે. 12-14 ઓક્ટોબર દરમિયાન યોજાનારી આ કોન્ફરન્સમાં G20 સમિટમાં ભાગ લઈ રહેલા તમામ દેશોની સંસદના સ્પીકર અને તેમની સાથે આવે?...
World Cup 2023 : વર્લ્ડ ચેમ્પિયન ટીમ બહાર,વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર બનશે આવું
વનડે ક્રિકેટના વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભાગ નહીં લે. બે વાર વર્લ્ડ કપ વિજેતા બનેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ વર્ષે વર્લ્ડ કપમાં ક્વોલિફાય કરવાથી ચૂકી ગયું હતું. વેસ્ટ ઈ?...
PM મોદીએ MK ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને કર્યા યાદ: કહ્યું- ‘જય જવાન, જય કિસાન’નો નારો આજે પણ દેશને આપે છે પ્રેરણા
દેશભરમાં 2 ઓક્ટોબરે ગાંધી જયંતી અને લાલ બહાદુર શાસ્ત્રી જયંતી ઉજવવામાં આવે છે. PM નરેન્દ્ર મોદીએ પણ આ દિવસે મોહનદાસ ગાંધી અને ભારતના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને યાદ કર્યા છે. તેમણે ?...
આદિત્ય-L1એ પૃથ્વીનું પ્રભાવક્ષેત્ર છોડ્યું, કાપ્યું 9.2 લાખ કિલોમીટર અંતર..: ઈસરોએ આપી જાણકારી
સૂર્યના અભ્યાસ માટે લૉન્ચ કરવામાં આવેલા મિશન આદિત્ય-L1 અંગે ઈસરોએ અગત્યની જાણકારી આપી છે. સ્પેસ એજન્સીએ જણાવ્યું કે, 2 સપ્ટેમ્બરના રોજ પ્રક્ષેપિત કરવામાં આવેલ સ્પેસ ઓબ્ઝર્વેટરીએ 9.2 લાખ કિલોમ?...
ભાદરવી પૂનમના મેળાનું રંગેચંગે સમાપન: 7 દિવસમાં 45 લાખ લોકો આવ્યા, મંદિર ટ્રસ્ટને 6.89 કરોડની આવક
શક્તિપીઠ અંબાજી ખાતે યોજાતો પવિત્ર ભાદરવી પૂનમના મેળાની શુક્રવારે (29 સપ્ટેમ્બર, 2023) પૂર્ણાહૂતિ થઈ. બનાસકાંઠા જિલ્લા તંત્રના જણાવ્યા અનુસાર, એક સપ્તાહ ચાલેલા આ મેળામાં કુલ 45 લાખ લોકો આવ્યા હત?...
ભારતમાં બનશે હવે દુનિયાની પ્રથમ વોટર યુનિવર્સીટી
First Water University: યુપીના બુંદેલખંડને દેશની પહેલી વોટર યુનિવર્સીટીની ભેટ મળવા જઈ રહી છે. આ વિસ્તારના હમીરપુર જીલ્લામાં 25 એકર જમીન વિસ્તારમાં દુનિયાની પહેલી વોટર યુનિવર્સીટી બનવા જઈ રહી છે. જેમાં દેશ...
ભારત ઊભરતી મહાશક્તિ, તેની સાથે સારા સંબંધો જરૂરી : ટ્રુડો નરમ પડયા
ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા મુદ્દે ભારત અને કેનેડાના રાજદ્વારી સંબંધો તળીયે પહોંચી ગયા છે. નિજ્જરની હત્યા મુદ્દે કેનેડાના આરોપો સામે ભારતે આકરું વલણ અપનાવ્યા પછી હવે કેનેડ?...
ભારતના ખાતામાં વધુ એક મેડલ, શૂટિંગ ટીમે 10 મીટર એર રાઈફલમાં જીત્યો સિલ્વર
એશિયન ગેમ્સના સાતમાં દિવસની શરૂઆત ભારતે 10 મીટર એર રાઈફલમાં સિલ્વર મેડલ જીતીને કરી છે. ભારતે અત્યાર સુધીમાં શૂટિંગમાં કુલ 19 મેડલ જીત્યા છે. આ સાથે જ ભારતીય ખેલાડીઓએ કુલ 34 મેડલ જીતી લીધા છે. જેમા...